________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર સાર સંગ્રહ
૭૯
ચુમ્માલીશમાંથી આનુપૂવિ બાદ કરતાં વૈક્રિયદ્ધિક, ઉપવાત, પ્રત્યેક તથા સંસ્થાન એમ પાંચ ઉમેરતાં અડતાલીશ, તેમાં ભય, જુગુપ્સા અને સમ્યકત્વ મોહનીય આ ત્રણમાંથી એક ઉમેરતાં ઓગણપચાસ, બે ઉમેરતાં પચાસ અને ત્રણ ઉમેરતાં એકાવનને ઉદય થાય છે.
અથવા ચુમ્માલીશના ઉદયવાળા અવિરત સાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિયાને ઉત્પત્તિસ્થાને આનુષત્રેિ બાદ કરી એમાં ઔદારિકહિક, ઉપઘાત, પ્રત્યક, પ્રથમ સંઘયણ અને એક સંસ્થાન એ છ ઉમેરતાં ઓગણપચાસને ઉદય થાય. વળી શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એવા તેઓને જ તે ઓગણપચાસમાં એક વિહાયોગતિ અને પરાઘાત ઉમેરતાં એકાવન, ઉચ્છવાસ ઉમેરતાં બાવન, સ્વર ઉમેરતાં ત્રેપન, સમ્યકત્વ મોહનીય, ભય, જુગુપ્સા અને એક નિદ્રા આ ચારમાંથી કોઈપણ એક ઉમેરતાં ચેપન, બે ઉમેકરતાં પંચાવન, ત્રણ ઉમેરતાં છપ્પન અને ચારે ઉમેરતાં સત્તાવનનો ઉદય થાય, તેમાં ઉદ્યો ઉમેરતાં તિયને અઠ્ઠાવનને ઉદય થાય.
પૂર્વે દેવ તથા નરક આશ્રયી ઉત્પત્તિસ્થાને અડતાલીશનું ઉદયસ્થાન બતાવ્યું હતું તેમાં પણ મનુષ્ય-તિયાની જેમ પરાઘાત, વિહાગતિ, ઉદ્ઘાસ, સ્વર, ભય, -જુગુપ્સા, સમ્યકત્વ મોહનીય અને નિદ્રા ઉમેરવાથી યથાસંભવ અનેક રીતે સત્તાવના સુધીનાં ઉદયસ્થાનકે થઈ શકે છે.
મિથ્યાષ્ટિને છેતાલીશથી ઓગણસાઠ સુધીનાં ઉદયસ્થાને સંભવે છે. ત્યાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય પાંચ, વેદનીય એક, મોહનીય દશ, આસુ એક, નામકર્મ એકત્રીશ, ગોત્ર એક અને અંતરાય પાંચ એમ ઓગણસાઠ પ્રકૃતિને ઉદય તિયાને જ સંભવે છે. શેષ ઉદયસ્થાને સ્વયં વિચારી લેવાં.
સત્તર પ્રવૃતિઓને ઉદયવિચ્છેદ થયા પછી ફરીથી ઉદયને સંભવ ન હોવાથી. અવક્તાદય એક પણ નથી. અવસ્થિતદય કવીશ હોય છે.
ભૂયકાદય અગિયાર, બાર, વીશ, વીશ અને ચુમ્માલીશ વિના શષ એક-વીશ હોય છે.
ત્યાં તીર્થ કેર તથા સામાન્ય કેવલિને અગિ ગુણસ્થાને બાર તથા અગિયાર અને સોગિ ગુણસ્થાને કેવલિ-સમદુઘાતમાં કાર્પણ કાયોગે વત્તતાં અનુક્રમે વીશ તથા વેવીશને ઉદય હોય છે. તેમ જ ચુમ્માલીશનું ઉદયસ્થાન અવિરત સાયિક સમ્ય દષ્ટિને વિગ્રહગતિમાં જ ઘટે છે. આ પાંચે ઉદયસ્થાને પ્રકૃતિઓની હાનિથી જ પ્રાપ્ત થાય છે. પણ પ્રકૃતિની વૃદ્ધિથી પ્રાપ્ત થતા નથી. માટે આ પાંચ ઉદયસ્થાને ભૂયરકારરૂપે સંભવતાં નથી. - કેવલિ-સમુદઘાતમાં કામણ કાયયોગે વતતા સામાન્ય કેવલિ તથા તીર્થકર કેવલિને અનુક્રમે વેવીશ તથા ચાવીશને ઉદય હોય છે. તેમને છઠ્ઠી સમયે ઔદારિક