________________
પચસગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રઢ
99
એક નિદ્રાના ઉય હાય ત્યારે પાંચ પ્રકૃતિરૂપ એમ બે ઉદયસ્થાન હોવાથી અવસ્થિ તાય એ તથા ભૂયસ્કારાન્નય અને અપતરાય એક એક છે. અવક્ત ચૈદય અહિં પણ નથી. માહનીયકના એક, બે, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દેશ પ્રકૃતિરૂપ નવ ઉત્ક્રયસ્થાન હોવાથી અવસ્થિતાય નવ છે.
ઉપશાંતમાહથી ઢાલક્ષયે પડતાં સૂક્ષ્મસ પાયે સ‘જ્વલન લાભના ઉદય થાય ત્યારે પહેલા અવક્તવ્યદય અને ભવક્ષયે અનુત્તર વિમાનમાં જતાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ કક્ષાા, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ છના અથવા લય, જુગુપ્સા કે સભ્યત્વ માહનીય એ ત્રણમાંથી કાઈપણ એક પ્રકૃતિ સહિત સાતની, ત્રણમાંથી બે સહિત આઠના અને ત્રણે સહિત નવના ઉદય થાય ત્યારે પ્રથમ સમયે અનુક્રમે ખીએ, ત્રીજો, ચાચા અને પાંચમા અવક્તવ્યેય હોય છે. એમ કુલ પાંચ અવક્તવ્યેય છે.
સૂમસ પરાયે એક સ’જ્વલન લાભના ઉદય હોય છે. ત્યાંથી પડી અનુક્રમે ચાસંભવ મિથ્યાત્વ ગુણુસ્થાનક સુધી આવતાં ત્રણ વિના એથી દશ સુધીની પ્રકૃતિના ઉદય થાય ત્યારે અનુક્રમે પ્રથમ આદિ આઠ ભૂયસ્કાર અને મિથ્યાત્વથી યથાસભવ સુક્ષ્મસ પરાય સુધી જતાં એ જ પ્રમાણે ઉલટા ક્રમે નવથી એકના ઉદય સુધીના આઠ અપતા થાય છે.
નામકમના આાઠ, નવ, વીશ, એકવીશ અને ચાવીશથી એક્વીશ યત આઠ એમ કુલ ખાર ઉદયસ્થાન હોવાથી ખાર અવસ્થિતાય હાય છે. અવક્તવ્ચેય અહિં પણ નથી.
આઠ, નવ, વીશ અને એકવીશ એ ચાર સિવાય એકવીશના ઉદ્ભયસ્થાનથી ચાવીશથી એકત્રીશ પર્યંતના ઉદ્દયસ્થાનમાં જતાં સંસારી જીવાને આઠ ભૂયસ્કાર થાય છે. જો કે દેવલિ–સમુદ્દાતમાં વીશ અને એકવીશના ઉત્ક્રયસ્થાનથી છવીશ અને સત્તાવીશે જતાં તેમ જ છવીશ તથા સત્તાવીશથી ત્રીશ અને એકત્રીશના ઉદ્ભયસ્થાને જતાં છવ્વીશ વગેરે તે તે ભૂચસ્કારા થાય છે. પરંતુ તે આ આઠમાં જ અંતગત થઈ જાય છે તેથી ભિન્ન ગણાતા નથી.
અહિં અલ્પતર નવ છે, તે આ પ્રમાણે-ત્રીશના ઉદયવાળા સામાન્ય કેવળી અને એકત્રીશના ઉદયવાળા તીર્થંકર કૈવલીને કેવલી—સમુદ્દાત અવસ્થામાં પરાધાત, વિહાચેાગતિ, ઉચ્છ્વાસ અને સ્વર આ ચાર પ્રકૃત્તિના ઉદય ટકે ત્યારે સમુદ્દાતના શ્રીજા સમયે છવીશ અને સત્તાવીશના ઉદ્દય સમયે અનુક્રમે પહેલા તથા બીજો, વળી તેમાંથી સઘયણુ, સસ્થાન, પ્રત્યેક, ઉપઘાત અને ઔદારિદ્વિક એ છના ઉદય અટકે ત્યારે ત્રીજા આદિ સમયે વીશ અને એકવીશ પ્રકૃતિના ઉદયકાળે અનુક્રમે ત્રીજો તથા ચાચા અપતર થાય, તીથર કેવલી તથા સામાન્ય કેવલીને એકત્રીશ અને ત્રીશના ઉથમાંથી સ્વરના રાધ થાય ત્યારે અને તેમાંથી ઉચ્છ્વાસના રાષ થાય ત્યારે ત્રીશ, ગણત્રીશ અને અઠ્ઠાવીશના ઉદયકાળે ત્રીશ, આગણત્રીશ અને અઠ્ઠાવીશ પ્રકૃતિ સ્વરૂપ