________________
પંચસંગ્રહ-પ્રથમહાર
સિવાય અનતગુણહીન રસવાળી કરીને પૂર્વની જેમ સ્પર્ધકે કરે છે. આવા પ્રકારના અ૫રસવાળા સ્પર્ધકે પહેલા કેઈ વખત કર્યા ન હતા, માટે તે અપૂર્વપદ્ધક કહેવાય છે આ પ્રમાણે અશ્વકકરણોદ્ધાના અંતમુહૂર્તમાં સમયે સમયે પૂર્વ સ્પર્ધકમાંની વગણાઓને અનંતગુણહીન રસવાળી કરીને તેને અપૂર્વપદ્ધ કરે છે. અહિં એટલું સમજવાનું કે સત્તામાં જે પૂર્વપદ્ધ કે રહેલા છે તે સઘળા અપૂર્વ સ્પદ્ધક રૂપે થતાં નથી, પરંતુ કેટલાંક પૂર્વપદ્ધકરૂપે પણ રહે છે. સંજવલનમાયાના બંધાદિના વિચ્છેદ થયા પછી સમયગૂન બે આવલિકાકાકાળે સંજવલનમાયાને ઉપશમાવે છે. આ પ્રમાણે અશ્વકકરણોદ્ધા પૂર્ણ થયા બાદ કિફ્રિકરણોદ્ધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં લાભની કિઠ્ઠિઓ કરે છે. હવે કિષ્ટિ એટલે શું ? તે કહે છે-પૂર્વસ્પદ્ધકેમાંથી અને અપૂર્વરૂદ્ધમાંથી પ્રથમ દ્વિતીયાદિ વગેરણાઓ ગ્રહણ કરીને તેને તીવ્ર વિશુદ્ધિના બળથી અનંતગુણ હીન રસવાળી કરીને, તે વર્ગણાએમાંના એક અધિક બે અધિક ઈત્યાદિ ચડતા ચડતા રસાણુના ક્રમને તેડીને વગણ. વગાઓની વચ્ચે મોટુ અંતર પાડી દેવું, જેમકે-જે વગણમાં અકલ્પનાએ સે, એકસ એક, એકસો બે, ઈત્યાદિ રસાણુઓ હતા, તેમાથી વિશુદ્ધિના બળથી રસ ઘટાડીને દશ પંદર કે, પચીસ રસાણુઓ રાખવા તે કિષ્ટિ કહેવાય છે. અપૂર્વપદ્ધકકાળે જે રસ હતું, તેનાથી પણ અહિ અનતગુણહીન રસ કરે છે, અને ચડતા ચડતા રાણુ ક્રમ તેડે છે, એ બંને વસ્તુ અહિં થાય છે. આ કિટ્ટિકરણકાળમાં પૂર્વ તેમજ અપૂવસ્થદ્ધકની અનતી કિક્રિઓ થાય છે, છતાં સત્તામાં પૂર્વ સ્પર્ધકે તેમ અપૂર્વ પદ્ધક પણ રહે છે, સઘળા પૂર્વ અપૂર્વ પદ્ધકની કિક્રિઓ થતી નથી. કિકિરણ કાળના ચરમ સમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમસમયે યુગપત અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ લેભા ઉપશમાવે છે, સંજવલનેલોભને બંધવિચ્છેદ અને બાદર લેભને ઉદયવિચ્છેદ થાય છે ત્યાર પછી આત્મા દશમા સુલમસં૫રાય ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. અહિં પ્રતિસમય કેટલીક કિઠ્ઠિઓને ઉદય ઉદીરણાથી લેગવે છે, અને દ્વિતીય સ્થિતિમાંની કેટલીક કિહિએને ઉપશમાવે છે, તથા સમવન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલા લેભના દલિકોને તેટલાજ કાળે શત કરે છે. આ પ્રમાણે પ્રતિસમય હદય ઉદીરણાથી ભેગવતે તેમજ ઉપશમાવતે ત્યાં સુધી જાય કે સૂમસં૫રાય ગુણસ્થાનકને ચરમસમય આવે, તે ચરમસમયે સંજવલન લેભા સર્વથા શાંત થાય છે. ત્યાર પછીના સમયે આત્મા ઉપશાંતમહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
પ્રશ્ન–અપ્રમત્ત સંયતજ ઉપશમણિનો આરંભ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉપશ - મણિને પ્રારબક અપ્રમત્તવિરત સાધુ હોય છે. અને અપ્રમત્ત થતપણું તે અનંતાનુ બધિ, અપ્રત્યાખ્યાનાવરણીય, અને મિથ્યાત્વમેહનીયને ઉપશમ થવાથીજ પ્રાપ્ત થાય છે, અન્યથા થતું નથી. કારણ કે જે તેઓને ઉદય હોય તો સમ્યહુવાદિગુણેને લાભ જ થત નથી. કહ્યું છે કે પહેલાં અનંતાનુબંધિ કષાયને જ્યાં સુધી ઉદય હેય, ત્યાં સુધી ભવ્ય સિદ્ધિક આત્માઓ પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રત્યાખ્યાનાવરણનામના બીજા કષાયને ઉદય થતાં સમ્યકૂવને લાભ થાય છે, પરંતુ દેશવિરતિ પણું પ્રાપ્ત થતું નથી. ૨ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીયકષાયને જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી સર્વવિરતિચારિત્ર