________________
રસઝ-પાંચમું દ્વાર
૭૮.
બંધાવલિકા ગયા બાદ અન્ય આવલિકા વડે અન્યત્ર સકમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે હજી પરમાં સંક્રમાવ્યું નથી પરંતુ જેટલું કમળ ૫રમાં સંક્રમાવશે તેટલું સંવલન થતું જઘન્ય પ્રદેશસકર્મસ્થાન કહેવાય છે.
તથા ખંધાદિના વિચ્છેદ સમયે યથાસંભવ જઘન્ય રોગ પછીના સ્થાને વર્તતાં જે કર્મ બાંધ્યું તેને બંધાવલિકા ગયા બાદ સમાવતાં સંકમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે જેટલું સત્તામાં હોય તેને બીજું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ યંગસ્થાને વર્તતા બંધાદિના વિચ્છેદ સમયે જે કર્મ બાંધ્યું તેને સંક્રમાવતાં સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમસમયે જેટલું કર્મદળ સત્તામાં હોય તેને સંજવલન ધનું સર્વોત્કૃષ્ટ છેલ્લ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય.
આ પ્રમાણે નવમે ગુણઠાણે જે જઘન્ય યોગ સ્થાનને સંભવ હોય તે ચગસ્થાનથી આરંભી સંભવતા ઉત્કૃષ્ટ યોગસ્થાન પર્વત જેટલા ચગસ્થાનો ઘટી શકે તેટલા પ્રદેશસત્કર્મસ્થાને ચરમસમયે થાય છે. તે સઘળા પ્રદેશસત્કર્મસ્થાનના સમૂહનું પહેલું સ્પદ્ધક થાય છે. એ પ્રમાણે જે સમયે બંધાદિને વિચ્છેદ થાય છે તે પહેલાના સમયે જાગ આદિ વડે જે કર્મ બંધાય છે તે કમંદળના તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે પહેલા જઘન્ય પ્રદેશસકર્મસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસ&મ સ્થાન પર્યત ચરમસમયે બંધાયેલા દલિકના જે રીતે અને જેટલા પ્રદેશસત્કર્મ સ્થાને વિચાર્યા તે રીતે અને તેટલા પ્રદેશસત્કર્મ સ્થાને અહિં પણ સમજી લેવા. માત્ર એ સ્થિતિસ્થાનના થયેલા છે એમ સમજવું.
કારણ કે અંધવિચ્છેદરૂપ ચરમસમયે બંધાયેલા દલિકની પણ તે સમયે સત્તા છે. આ પ્રમાણે અસંય સત્કર્મસ્થાનના સમૂહનું બીજું સ્પદ્ધક થાય છે. ચાર સમય પ્રમાણુ અસત્કલ્પનાએ આવલિકા ગણતા બંધાદિવિચ્છેદ ૫છીના સમયે અર્થાત અબધના પહેલા સમયે છ સમયના બંધાયેલા દલિકની સત્તા હોય છે, અધિના બીજ સમયે પાંચ સમયના બંધાયેલા, અબંધના ત્રીજે સમયે ચાર સમયના બંધાયેલા, અખંધના એથે સમયે ત્રણ સમયનાં બંધાયેલા, અબંધના પાંચમા સમયે બે સમયના અંધાયેલા અને અખંધના છ સમયે માત્ર અંધવિચ્છેદ સમયે બંધાયેલા દલિકની જ સત્તા હેાય છે.
આ પ્રમાણે હોવાથી ત્રણ સમય સ્થિતિનું ઉપરોક્ત રીતે ત્રીજું સ્પર્ધક, ચાર સમય સ્થિતિનું ચોથું સ્પર્ધક પાંચ સમયસ્થિતિનું પાંચમું અને છ સમયસ્થિતિનું છઠું સ્પદ્ધક થાય છે. એ જ હકીકત કહે છે–
એ પ્રમાણે બંધાદિવિચ્છેદના વિચરમસમયે અર્થાત ચરમસમયથી ત્રીજે સમયે જઘન્ય ગાદિ વડે જે બંધાય છે તેના તે બંધસમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે પૂર્વની જેમ તેટલા જ પ્રદેશસત્કર્મસ્થાન થાય છે માત્ર તે ત્રણ સ્થિતિના થાય છે. કારણ