________________
પંચસોંપીચંખું દ્વાર સમૂહરૂપ એક સ્પદ્ધક સંજવલન લેભ' અને યશકીર્તિ એ મેં પ્રકૃતિમાં ઉપશમશ્રેણિ નહિં કરનારને થાય છે.
" પહેલા યશકીર્તિને અગિ ગુણઠાણાના એક અધિક સમય પ્રમાણ પહેકે કહા છે. તેમાં આ રીતે એક સ્પદ્ધક અધિક થાય છે.
અહિં વસના ભવમાં શ્રેણિ કર્યા સિવાય એમ કહ્યું છે. કારણ કે ઉપૉમણિ કરે તે અન્ય પ્રકૃતિઓના ઘણા દલિ ગુણસંક્રમ વડે ઉક્ત બે પ્રકૃતિમાં સંક્રમે અને તેથી જઘન્ય પ્રદેશસત્કર્મ ન ઘટે માટે શ્રેણિ નહિ કરનારને થાય, એમ કહ્યું છે. ૧૭૯
ઉલન ચોગ્ય પ્રકૃતિએના સ્પદ્ધકે કહે છે – अणुदयतुल्लं उव्वलणिगाण जाणिज दीहउव्वलणे । अनुदयतुल्यं उद्वलनानां जानीहि दीर्घोलने ।
અઈ–ઉદ્ધલનોગ્ય પ્રકૃતિઓના પદ્ધકે તેઓની ચિરોલના કરતા અનુદયવતી પ્રવૃતિઓની તુલ્ય જાણે,
ટીકાનુ–ઉધલનયોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે ઉકલના કરતા તેઓના સ્પદ્ધક અનુદયવતી પ્રવૃતિઓની તુલ્ય તું જાણ
૧ સ જવલન લેબનું એક સ્પર્ધક કહ્યું છે. પરંતુ જેમ બારમાં ગુણરથાનકના સખ્યાત ભાગ જાય ત્યારે સપવતના વડે અપવતને સાતમા ભાગ પ્રમાણ સ્થિતિ જ્ઞાનાવરણાદિની રાખે છે અને તેથી તેઓના એક અધિક સંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્પહકે થાય છે તેમ દશમાં ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જય અને એક ભાગ શેષ રહે ત્યારે લાભની સ્થિતિને સર્વોપવાના વડે અપવતી તેને દશમાં ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ પ્રમાણ રાખે છે ત્યારે તેમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તતા નથી તેથી જ્ઞાનાવરણાદિની જેમ લેભના એક અધિક દશમા સુણસ્થાનકના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્પર્ધા ઉપરે એક સ્પર્ધકથી અધિક થવા જોઈએ એમ ગાથા ૧૭૯ મીના અવતરણમાં સંજવલન લાભ અને યશકીર્તિનું અન્યથા બીજી રીતે પણ એક રક્ષક થાય છે એમ કહ્યું છે તે ઉપરથી લાગે છે. જો કે આગળ પાછળ ટીકામાં કયાંય કશું નથી.
પુરૂષદના બે સ્પા કહ્યા છે પરંતુ તે ઉપરાંત બંધ ઉદય વિચ્છેદ થયા પછી જે બે સમય ન્યન આવલિકા પ્રમાણુ બધાયલું દલિક રહે છે તેના એ સમય ન્યૂન બે આવલિકા પ્રમાણુ સ્વહકે સક્વલન ક્રોધની જેમ થાય છે એટલે તેટલા અધિક લેવાના છે આ હકીકત કર્યપ્રકૃતિમાં અનેં આ જ દારની છેલ્લી ગાથામાં કહી છે. હાસ્યષકનું એક જ રંપદ્ધક કહ્યું છે. તેનું કારણ એમ જણાય છે કે તેની પ્રથમ અને દ્વિતીય સ્થિતિ સાથે જ જતી હોવી જોઈએ. આ રીતે જેમ હાસ્યકનું એક પહક થાય છે તેમ પુરૂષદને ઉદયે શ્રેણિ આરંભનારને સ્ત્રી કે નપુંસકદનું પણ એક પહક થતું હોવું જોઈએ અને સ્ત્રી કે નપુસકદના ઉદયે શ્રેણુિં આરંભનારને નપુંસકવેદની જેમ પુરૂષદનું પણ એક પહક થતું હોવું જોઈએ. અન્ય વેદના ઉદયે શ્રેણિ આરંભનારને અન્ય વેળું આવું સ્પહક થતું હોવું જોઈએ. પછી બહુશ્રુત જાણે.