________________
મથકે
પચસો -પાંચ દ્વાર * અથ–ક્ષીણમેહ અને સોગિકેવળી ગુણસ્થાનકે થતા સ્થિતિમાંના ચરમ સ્થિતિવાતને જે અતિક્ષુલ્લક-અતિશય નહાને ચરમ પ્રક્ષેપ ત્યાંથી આરંભી પિતાપિતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યત જે પ્રદેશસત્કર્મસ્થાનનું સ્પદ્ધક થાય છે, તે સ્પદ્ધક ઉદયવતી પ્રવૃતિઓમાં અધિક હોય છે. તથા અનુદયવતી પ્રવૃતિઓમાં ચરમસમયે જે દલિક સ્તિબુકસ કેમ વડે ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે તે ચરમસમયાશ્રિત એક પદ્ધક વડે ન્યૂન હેય છે.
ટીકાતુ –ણાનાવરણપચકાદિ પ્રકૃતિએને ક્ષીણમેહકષાય ગુણસ્થાનકે અને અગિકેવળીને જે પ્રકૃતિઓની સત્તા છે તે પ્રકૃતિએને સગિકેવળી ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ કરતાં કરતાં છેલ્લા સ્થિતિખંડને ઉકેરતાં તે ખંડના દલિકને અન્ય પ્રકૃતિઓમાં જે પ્રક્ષેપ થાય છે તેની અંદર તે છેલા સ્થિતિવાતના ચરમસમયે અતિશય હાને જે ચરમ પ્રક્ષેપ થાય છે, ત્યાંથી આરંભી પશ્ચાતુપુષ્યિએ અનુક્રમે વધતા પિતાપિતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્વત જે પ્રદેશ સરકમસ્થાને થાય છે, તે પ્રદેશ સત્કર્મસ્થાના સમૂહરૂપ સંપૂર્ણ સ્થિતિનું જે એક સ્પઢક થાય છે, તે એક સ્પર્ધક ક્ષીણુકવાય ગુણઠાણે જેઓને અંત થાય છે તે પ્રકૃતિઓમાં, તથા અગિકેવળીને જેઓની સત્તા હોય છે તે ઉદયવતી પ્રવૃતિઓમાં વધારે હોય છે.
ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી આરંભી સંપૂર્ણ સ્થિતિનું જે સ્પદ્ધક ઉદયવતમાં થાય છે તે અનુદયવતીમાં પણ થાય છે, છતાં ઉદયવતથી અનુદયવતીમાં એક ઓછું થાય છે. કારણ ઉદયવતી પ્રવૃતિઓનું ચરમસમયે સ્વસ્વરૂપે દલિક અનુભવાય છે. તેથી તેનું ચરમસમયાશ્રિત સ્પદ્ધક થાય છે પરંતુ અનુદયવતી પ્રવૃતિઓનું ઉદયવતી પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જતું હોવાથી ચરમસમયે તેઓના દલિકે સ્વસ્વરૂપે અનુભવાતા નથી માટે ચરમસમયાશ્રિત એક પદ્ધક તેઓનું થતું નથી તેથી તે એક સ્પર્ધકહીન અનુદયવતી પ્રકૃતિઓનાં રૂદ્ધકે થાય છે એમ સમજવું. ૧૭૭
એ જ હકીકતને સ્પષ્ટ કરે છે– 'जं समयं उदयवई खिजइ दुचरिमयन्तु ठिइठाणं । 'अणुदयवइए तम्मि चरिमं चरिमम्मि जं कमइ ॥१७॥
यस्मिन्समये उदयवत्याः क्षीयते द्विचरमं तु स्थितिस्थानम् । , अनुदयवत्याः तस्मिन् चरमं चरमे यत् क्रामति ॥१७८॥
અ_જે સમયે ઉદયવતી પ્રકૃતિના દ્વિચરમ સ્થિતિસ્થાનને ક્ષય થાય છે, તે સમયેં અનુદયવતી પ્રવૃતિઓના ચરમસ્થાનને ક્ષય થાય છે. કારણ કે ચરમસમયમાં અનુદયવતી પ્રવૃતિઓનું ક્રલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે. ' ટીકાતુ –અનુદયવતી પ્રકૃતિનાં સ્પર્ધકે ઉદયવતી પ્રકૃતિઓનાં સ્પદ્ધકથી એક