________________
પંચસ અહે—પાંચમું દ્વાર
પ્રદેશ સત્ક્રમ સ્થાન, એ અધિક પરમાણુવાળું ત્રીજું પ્રદેશ સત્યમ સ્થાન, એમ એક એક પરમાણુ અધિક રતાં ગૃત્તુિતકર્માંશ આત્માને સર્વોત્કૃષ્ટ જે પ્રદેશ સત્ક્રમસ્થાન તે છેલ્લું પ્રદેશ સત્ક્રમ સ્થાન છે.
આ પ્રમાણે એક સ્થિતિસ્થાનમાં અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય છે, તેના સમૂહને સ્પષ્ટ કહે છે.
७७२
એ જ રીતે બે સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે સવ જઘન્ય જે પ્રદેશસત્તા હાય તે પહેલું સત્ક્રમસ્થાન, એક અધિક પરમાણુવાળુ. બીજી, એમ ગુણિતકમાંશ આત્માને સર્વોત્કૃષ્ટ જે પ્રદેશ સત્ક્રમસ્થાન તે છેલ્લું સત્ક્રમસ્થાન છે. એ અનંત સત્ક મસ્થાનાના સમૂહનું એ સમયસ્થિતિનું બીજું સ્પષ્ટ કહેવાય છે. એ પ્રમાણે ત્રણ સમયસ્થિતિનું ત્રીજું, ચાર સમય સ્થિતિનું ચાથું, એમ જેટલા એક સમય પ્રમાણુદિ સ્થિતિસ્થાને હોય તેટલા સ્પદ્ધ થાય છે. ૧૭૨
એ જ હકીકત કહે છે
एगट्टिइयं एगाए फडगं दोसु होइ दोटिगं । तिगमाईसुवि एवं नेयं जावंति जासिं तु ॥ १७३ ॥ एकस्थितिकमेकस्यां स्पर्द्धकं द्वयोर्भवति द्विकस्थितिकम् । ज्यादिष्वप्येवं ज्ञेयं यावन्ति यासां तु ॥ १७३ ॥
અથ—એક સમય સ્થિતિ શેષ રહે ત્યારે એક સ્થિતિ સખી સ્પુક થાય છે, એ સમય શેષ સ્થિતિ રહે ત્યારે એ સમયનું પદ્ધક થાય છે, એ પ્રમાણે ત્રણ ચાર આદિ સમા રહે ત્યારે ત્રણ ચાર આદિ સમયનું દ્ધક થાય છે. એ પ્રમાણે જે પ્રકૃત્તિઓના જેટલા પદ્ધકા સભવે છે તેટલા ત્રણ આદિ સ્થિતિના સ્પદ્ધ થાય છે.
ટીકાતુક્ષય થતા થતા ત્યારે એક સ્થિતિ શેષ રહે ત્યારે તે એક સ્થિતિમાં અનેક જીવાની અપેક્ષાએ પૂર્વ કહ્યા તે રીતે જે અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય છે તેના સમૂહરૂપ તે એક સ્થિતિનું સ્પષ્ટ થાય છે. જ્યારે એ સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે એ સમય સ્થિતિમાં જન્ય પ્રદેશસત્તાથી આરભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પત જે અનન્ત સત્ક્રમસ્થાન થાય તેના સમૂહપ એ સ્થિતિનું બીજું સ્પષ્ટ થાય છે. એ પ્રમાણે ત્રણ સમય સ્થિતિ શેષ રહે ત્યારે તે ત્રણ સમય સ્થિતિમાં ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ જે અનન્ત પ્રદેશ સત્ક્રમસ્થાના થાય તેના સમૂહપ ત્રણ સમય સ્થિતિનું ત્રીજુ સ્પષ્ટ થાય છે.
એ પ્રમાણે ચાર આદિ સમય સ્થિતિ શેષ રહે ત્યારે પદ્ધ કા કહેવા. એમ જે પ્રકૃત્તિઓનાં જેટલાં સ્પદ્ધા સભવે તેના ત્રણ આદિ સ્થિતિ સંબધી ઉક્ત પ્રકારે તેટલાં પદ્ધક કહેવાં, ૧૭૩