________________
પંચસંગ્રહ-પાંચમું તા.
શસત્તાનો સ્વામિ થાય છે. તે જ આત્મા જ્યારે સંજવલન કૈધને સર્વસંક્રમ વડે. સંવલન માનમાં સંક્રમાવે ત્યારે તે સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ થાય છે. જ્યારે સંલન માનને સર્વસંક્રમ વડે સંજવલન માયામાં સંકમાવે ત્યારે તે સંજવલનમાયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ થાય છે. જ્યારે સંજવલન માયાને સર્વસંક્રમ વડે સંજવલન લોભમાં સંક્રમાવે ત્યારે તે જ આત્મા સંવલન લેજની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ થાય છે. ૧૫૯
चउरुवसामिय मोहं जसुच्चसायाण सुहुम खवगते । जं असुभपगइदलियस्स संकमो होइ एयासु ॥१६०॥ चतुरुपशमय्य मोहं यशउच्चसातानां सूक्ष्मस्य क्षपकान्ते । यदशुभप्रकृतिदलिकस्य संक्रमो भवति एतासु ॥१६०॥
અર્થ–ચાર વાર મોહને ઉપશમાવીને ખપાવવા માટે ઉધમવત થયેલા શપકને. સૂમસં૫રાયના ચરમસમયે યશકીર્તિ, ઉચ્ચત્ર અને સાતવેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશ સતા હોય છે. કારણ કે અશુભ પ્રકૃતિના દલિકનો એ પ્રકૃતિઓમાં સક્રિય થાય છે.
ટીકાનુ—ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીગ્રપણે કર્મને ક્ષય કરવા માટે કઈ ગુણિતકમાંશ આત્મા પ્રયત્ન કરે, તે ક્ષેપકને સૂકમસપરાય ગુણસ્થાનકના ચરમસમયે યશકીર્તિ ઉચ્ચગોત્ર અને સાતવેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
કારણ કે એ પ્રકૃતિઓમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ આત્મા શુસકમ વહે અશુભ પ્રવૃતિઓના ઘણા દલિકે સંક્રમાવે છે માટે સૂકમપરાય ગુણસ્થાનકના ચરમસમયે એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવે છે. ૧૬૦
अद्धाजोगुक्कोसेहिं देव निरयाउगाण परमाए । परमं पएससंतं जा -पढमो उदयसमओ सो ॥१६|| अद्धायोगोत्कृष्टैर्देवनारकायुपोः परमायाम् । परम प्रदेशसत् यावत् प्रथम उदयसमयस्तयोः ॥१६१॥
અર્થ–ઉત્કૃષ્ટ ચોગ અને કાળ વડે જ્યારે દેવાયુ અને નરકાસુની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે તે બંને આયુના ઉદયના પ્રથમ સમય પર્યત તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. * ટીકાનુ કેઈ આત્મા ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે દેવાયુ અને નારકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે બંધાયા બાદ તે અને આયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ત્યાં સુધી સંભવે કે તે બંનેના ઉદયને પહેલે સમય પ્રાપ્ત થાય. એટલે કે બંધ સમયથી આરંભી ઉદયના પ્રથમ સમય પર્યત ઉક્ત પ્રકારે બંધાયેલા દેવાયુ અને નારકાયુની