________________
રાસ ગૃહપાંચમું દ્વાર
ઉપર
થાય છે. તેથી તે તે લબ્ધિસંપન્ન આત્માઓ તે તે પ્રકૃતિઓના જઘન્ય રસના સ્વામિ કહા છે. ૧૫૧
હવે અનુભાગસરાના ભેદની પ્રરૂપણા માટે કહે છે— अणुभागट्टाणाई तिहा कमा ताण संखगुणियाणि । बंधा उबट्टोवणाउ अणुभागघायाओ ॥१५२॥ अनुभागस्थानानि विधा क्रमात् तान्यसंख्येयगुणितानि । बन्धादुद्वर्त्तनापवर्त्तनादनुभागघातात् ॥१९॥
અર્થ—અલ્પથી, ઉદ્ધત્તના-અપનાકરણ વડે અને રસઘાત વડે ઉત્પન્ન થયેલા હાવાથી અનુભાવસ્થાનકે ત્રણ પ્રકારે છે અને અનુક્રમે અસંખ્યાત અસંખ્યાતગુણ છે.
ટીકાનુ–પૂર્વે જેમ સત્તામાં સ્થિતિના ભેદે કહ્યા, તેમ સત્તામાં અનુભાગના ભેદ કહે છે.
સત્તાગત અનુભાગસ્થાને ત્રણ પ્રકારે છે. કારણ કે ભિન્ન ભિન્ન ત્રણ રીતે સત્તામાં રસનો ભેદ થાય છે. તે આ પ્રમાણે–બંધ વડે, ઉદ્વર્તના-અપવર્તનાકરણ વડે અને રસઘાત વહે.
તેમાં બંધ વડે જેઓની ઉત્પત્તિ થાય છે તેઓ શારામાં અત્પત્તિક એ નામે પ્રસિદ્ધ છે. બત્પતિક એટલે બંધ વડે ઉત્પત્તિ છે જેઓની, તે દરેક સમયે દરેક આત્માઓને કેઈ ને કોઈ રસસ્થાનક બંધાય છે તેમાં ઉદ્વર્તના અપવત્તના કે રસઘાત વડે ભેદ ન થાય ત્યાં સુધી તે ખધત્પત્તિક રસસ્થાનક કહેવાય છે. તે અસંખ્ય કાકાશપ્રદેશ પ્રમાણ છે. કારણ કે તેના હેતુઓ અસંખ્યાતા કાકાશપ્રદેશપ્રમાણ છે.
ઉદ્ધના–અપવર્તનારૂપ બે કરણના વશથી જેઓ ઉત્પન્ન થયેલા છે તેઓનો હતત્પત્તિક એવા નામ વડે વ્યવહાર થાય છે. પુરાત ઉત્તિર્યેષા સાનિ ફોરવત્તિવનઘાત થવાથી ઉત્પત્તિ છે જેઓની તે હતાત્પત્તિક એ તેને વ્યુત્પત્યર્થ છે. તાત્પર્ય એ કે' ઉદ્ધના–અપાવનારૂપ બે કરણ વડે બંધાવલિકા વીત્યા બાદ બંધાયેલા રસમાં જે વૃદ્ધિ હાનિ થાય છે અને વૃદ્ધિ-હાનિ થવા વડે પૂર્વાવસ્થાને જે વિનાશ થાય અને તે પૂર્વાવસ્થાને વિનાશ થવા વડે જેઓ ઉત્પન્ન થાય, તેઓ તત્પત્તિક અનુભાગ સ્થાનકે કહેવાય છે.
રસસ્થાન બંધાયા પછી બંધાવલિકા વીત્યા બાદ ઉના-અપવ7ના વડે રસની અસંખ્ય પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે. આ પ્રમાણે સત્તામાં ઉદ્વર્તના અપવત્તના વડે જે રસના ભેદ થાય છે તે હત્પત્તિક અનુભાગ સત્કર્મ સ્થાને કહેવાય છે. તેઓ આ ધત્પત્તિક અનુભાગ સત્કર્મ સ્થાનેથી અસંખ્યાતગુણ છે. કારણ કે બન્ધથી ઉત્પન્ન