________________
૭૫૦
. . પંચસંગ્રહ-પાંચમું હાર
સમય સમય પ્રમાણ સ્થિતિ અનુભવવા વડે અને અનુદયવતી પ્રકૃતિએની સમય સમય પ્રમાણ સ્થિતિ સ્તિબુકસંક્રમ વડે ક્ષય થાય છે. આ પ્રમાણે એક એક સ્થિતિસ્થાનક સત્તામાંથી ઓછું થતું હોવાથી પ્રતિસમય ભિન્ન ભિન્ન સ્થિતિ વિશે સત્તામાં ઘટે છે.
જેમકે તે એકેન્દ્રિયંગ્ય જઘન્ય સ્થિતિ નીચેને પહેલો ઉદયં સમય ભોગવાઈ દૂર થાય એટલે સમયહીન થાય, બીજે સમય જોગવાઈ દૂર થાય એટલે બે સમયહીન થાય, ત્રીજે સમય જોગવાઈ દુર થાય એટલે ત્રણ સમયહીન થાય, આ પ્રમાણે સમય સમયહીન થતાં અંતમુહૂત્તના સમય પ્રમાણુ સ્થાનકે નિરંતર હોય છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને ઘાત કરતા અંતમુહૂર્ત કાળ જાય છે. અંતમુહૂર્ત ગયા બાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને વાત થાય છે એટલે એટલી સ્થિતિને સમકાળે ક્ષય થતું હોવાથી અંતમુહૂર્તના સમય પ્રમાણુ સ્થાનકોની પછીના સ્થાનકે નિરંતર હોતા નથી. કેમ કે એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિ સમય સમય ન્યૂન થતાં અંતમુહૂર્ત ન્યૂન સુધીના સ્થિતિસ્થાનકે સત્તામાં નિરંતર હોઈ શકે. ત્યારપછી તે એક સાથે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને ક્ષય થયા એટલે અંતર્મુહૂર્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જૂન એકેન્દ્રિયગ્ય જઘન્ય સ્થિતિની સત્તા સંભવે.
ત્યારપછી ફરી બીજા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિખંડને ક્ષય કરવાનો આરંભ કરે. અંતમુહૂર્વકાળે તેને નાશ કરે. એટલે જે સમયથી બીજા ખંડને. ક્ષય કરવાનો આરંભ કર્યો તે સમયથી આરંભી અંતમુહૂર્તના સમય પ્રમાણ સ્થિતિસ્થાનકે નીચેની સમય સમય પ્રમાણ સ્થિતિના ક્ષયની અપેક્ષાએ પૂર્વોક્ત પ્રકારે નિરંતર હોય છે. ત્યારપછી બીજા સ્થિતિખંડને નાશ થયો એટલે પલ્યોપમના અસં
વાતમા ભાગ પ્રમાણ સ્થિતિ એક સાથે ઓછી થઈ તેથી અંતમુહુ પછીના પલ્ય૫મના અસંખ્યાતમા ભાગ સુધીના સ્થિતિસ્થાનકો નિરંતર રહેતા નથી પરંતુ તેટલા સ્થાનકનું અંતર પડે છે.
આ પ્રમાણે જ્યાં સુધી એક સ્થિતિખંડને ઘાત ન થાય ત્યાં સુધીનાં અંતમુંહતના સમય પ્રમાણ સ્થિતિસ્થાનકે નિરંતર સંભવે અને ત્યારપછી પલ્યોપમના અસં
ખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને એક સાથે ક્ષય થતું હોવાથી તેટલા સ્થાનકેનું એક સાથે અંતર પડે. આ પ્રમાણે છેલ્લી ઉદયાવલિકા બાકી રહે ત્યાં સુધી કહેવું. * *તે ઉદયાવલિકા રહી તેને જે તે ઉદયવતી પ્રકૃતિની હોય તે સમયે સમયે અgભવવા વડે અને અનુદયવતી હોય તે પ્રતિસમય સ્ટિબુકસંક્રમ વડે ક્ષય થાય છે. થાવત તેનું છેલ્લું સ્થિતિસ્થાનક આવે. આ ‘આવલિકાના સમય પ્રમાણ સ્થિતિસ્થાનકે નિરંતર હોય છે. ૧૪૮* . અહિં અગિં ગુણસ્થાનકે સત્તાવાળી પ્રકૃતિના અગિ ગુણસ્થાનકના કાળ પ્રમાણ છેલ્લા સ્થિતિસ્થા અગિ ગુગથાને નિરંતર પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ટીકામાં તેની વિવક્ષા કરી લાગતી નથી.