________________
ટીકાનુવાદ સહિત,
૪૩
વૃદ્ધિએ અંતમુહર્ત પ્રમાણુ સ્થાનમાં ગાવે છે. બીજા સમયે પૂર્વ સમયથી અસંખ્યગુણ વધારે ઉતારે છે, તેને પણ એજ કિમે અસંખ્યાતગુણ વૃદ્ધિએ ગોઠવે છે. આ પ્રમાણે ત્રીજા આદિ સમ માટે પણ સમજવું. પૂર્વ ગુણસ્થાનમાં મંદ વિશુદ્ધિ હોવાથી અપવત્તના કરણ વડે ઉપરના સ્થાનમાંથી અલ્પ પ્રમાણમાં દલિક ઉતારતા હતા, અને તેની વધારે કાળમાં ચેડા દલિક ભગવાય તે પ્રમાણે રચના કરતે હતે. અહિં તીવ્ર વિશુદ્ધિ હોવાથી
અપવર્ણના કરણ વડે ઉપરના સ્થાનમાંથી વધારે પ્રમાણમાં દલિકે ઉતારે છે, અને થોડા કાળમાં ઘણા દૂર થાય એ પ્રમાણે તેની રચના કરે છે.
૪ ગુણસંક્રમ–સત્તામાં રહેલા અમધ્યમાન અશુભ પ્રકૃતિના દલિકને બધ્ધમાન શુભ પ્રકૃતિમાં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ વૃદ્ધિએ સંકમાવવા-બધાની પ્રકૃતિરૂપે કરવા, તે, ગુણસંક્રમ. તે પણ અહિં અપૂર્વ કરે છે.
૫ અપૂર્વ સ્થિતિબંધ—પૂર્વે અશુદ્ધ પરિણામ લેવાથી કર્મોની દીસ્થિતિ બાબતે હતો, આ ગુણસ્થાનકે તીવ્ર વિશુદ્ધિ હેવાથી અલ્પ અપ સ્થિતિબંધ કરે છે. અને તે પણ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર-પછી પછીને પાપમના અસંખ્યાતમા ભાગે હીન કરે છે અપૂર્વકરણના પહેલે સમયે જે સ્થિતિબંધ કરે છે, તેનાથી અનુક્રમે ઘટતા ઘટતા ત્યારપછી સ્થિતિબંધ પપમના અસખ્યાતમાભાગે હીન કરે છે. એ પ્રમાણે દરેક સ્થિતિબંધ બદલાય છે. આ પ્રમાણે અપૂર્વકરણમાં પાંચે પદાર્થો પ્રવર્તે છે. આ અપૂર્વકરણ બે પ્રકારે છે– ક્ષયક, ૨ ઉપશમક, ચારિત્રમોહનીય કમરને ક્ષય અને ઉપશમ કરવાને ચા હેવાથી રાજય ચોગ્ય કુંવરને રાજાની જેમ તે ક્ષપક અને ઉપશમક કહેવાય છે. કેમકે અહિ ચારિત્રહનીયની એક પણ પ્રકૃતિનો સર્વથા ક્ષય કે ઉપશમ કરતા નથી. તેનું જે ગુણસ્થાન તે અપૂવકરણ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનકે ત્રિકાળવાર્તા અનેક છાની અપેક્ષાએ સમયે સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયથાને હેય છે, અને તે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે વધતા વધતા હોય છે. તે આ પ્રમાણે-જેઓએ ભૂતકાળમાં આ ગુસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત કર્યો હતે, વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે સઘળા ની અપેક્ષાએ જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ પર્વત અનુક્રમે ચડતા ચડતા અસંખ્યાતા કાકાશ પ્રદેશપ્રમાણુ અધ્યવસાયના સ્થાનકે હોય છે. કારણ કે એકી સાથે આ ગુણસ્થાને ચડેલા પ્રથમ સમયવતી કેટલાએક જીના અધ્યવસાયમાં તરતમતાને પણ સંભવ છે. અને તરતમતાની સંખ્યા કેવળજ્ઞાની મહારાજે એટલીજ દેખેલી છે. આ કારણથી અહિં એમ પણ નજ કહી શકાય કે-આ ગુણસ્થાનકના પ્રથમ સમયને પ્રાપ્ત કરનારા ત્રિકાળવી છે અનત હેવાથી, તથા પરસ્પર અધ્યવસાયનું તારતમ્ય હોવાથી, અધ્યવસાય અનતા હોય છે. કેમકે જીવે પ્રાયઃ સમાન અધ્યવસાચવાળા હોવાથી તેની સંખ્યા અનંત હોવા છતાં પણ અથવસાયની સંખ્યા તે અસંખ્ય કાકાશ પ્રદેશપ્રમાણજ
૧ અપવત્તને કરણવાડે ઉપરના સ્થાનમાંથી ઉતારેલા દલિને અંતમુહ પ્રમાણ સ્થાનમાં ગોઠવે છે. ઉપરના ગુણસ્થાનમાં આ અનર્મદૂત હાર્યું હતું, આ ગુણરથાનકે તે નાનું છે એટલે થોડા કાળમાં ઘણું કલિકાને દૂર કરે છે