________________
ચસગ્રહ-પાંચમું દ્વાર
देवगविरवधिसमा नवरसुद्योतवेदको यदा । चिरसंयमिनोऽन्ते आहारस्य तस्योदये ॥१३॥
અર્થ–દેવગતિને જઘન્ય પ્રદેશદય અવધિજ્ઞાનાવરણની જેમ સમજ. માત્ર ત્યારે ઉદ્યોતને વેદક હોય ત્યારે જાણ. તથા ચિરકાળ પર્યત સંયમનું પાલન કરનાર ચૌદપૂર્બિને અને આહારકને ઉદય થતા તેને જઘન્ય પ્રદેશદય થાય છે.
ટકાના દેવગતિને જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણીયને જઘન્ય પ્રદેશદય જે પ્રમાણે હ્યો છે તે પ્રમાણે સમજ. એટલું વિશેષ છે કે દેવગતિને જઘન્ય પ્રદેશદય જ્યારે ઉદ્યોતને ઉદય હોય ત્યારે જાણ.
ઉદ્યોતને જ્યારે ઉદય હોય ત્યારે દેવગતિને જઘન્ય પ્રદેશેાદય થાય તેનું કારણ શું? તેના ઉત્તરમાં કહે છે કે
જ્યાં સુધી ઉોતનો ઉદય થતો નથી ત્યાં સુધી સિસબુકસંક્રમ વડે દેવગતિમાં ઉદ્યોતનું દલિક સંક્રમ છે તેથી જઘન્ય પ્રદેશેાદય સંભવ નથી. જ્યારે ઉદ્યોતને ઉદય થાય છે ત્યારે તેને સ્તિબુકસેકમ થતું નથી માટે ઉદ્યોતને જ્યારે ઉદય હોય ત્યારે દેવગતિને જઘન્ય પ્રદેશદય થાય છે એમ કહ્યું છે.
ઉતને ઉદય પર્યાપ્તાને થાય છે અપર્યાપ્તાને થતું નથી માટે પર્યાપ્તાવસ્થામાં દેવગતિને જઘન્ય પ્રદેશદય થાય છે એમ સમજવું.
તથા દેશના પૂર્વ કેટિ પર્વત જેણે ચારિત્રનું પાલન કર્યું છે તેવા ચૌદપૂવિને અનિમકાળે-છેવટે આહારકશરીરી થઈને આહારકસપ્તક અને ઉધોતના વિપાકેદ વતાં આહારકસપ્તકને જઘન્ય પ્રદેશેાદય થાય છે.
દીર્ધકાળ પર્યત ચારિત્રનુ પાલન કરતા ઘણુ પુદગલાને ક્ષય થાય છે. માટે ચિરકાળ સંયમિને જઘન્ય પ્રદેશદય કહ્યો છે. ઉદ્યોતના ઉદયનું ગ્રહણ કરવામાં કારણ ઉપર કહ્યું તે જ અહિં સમજવું. ૧૩૧.
सेसाणं चक्खुसमं तमिव अन्नंमि वा भवे अचिरा । तज्जोगा बहुयाओ ता ताओ वेयमाणस्त ॥१३शा शेषाणां चक्षुःसमं तस्मिन्वान्यस्मिन्वा भवेदचिरात् । तयोग्या बह्वीस्तास्ताः वेदयमानस्य ॥१३२॥
અર્થ ચક્ષુદર્શનાવરણીયની જેમ શેષ પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય એકેન્દ્રિયના ભવમાં કહે. અથવા તે ભવમાં જેને ઉદય નથી તેને તે એકેન્દ્રિયના ભવમાંથી એકદમ નીકળી, તે તે પ્રકૃતિના ઉદય ગ્ય અન્ય ભવમાં તે ભવને ૫ ઘણી પ્રકૃતિ વેહતા જઘન્ય પ્રદેશોદય કહે.