________________
પંચસ‘ગ્રહ-પાંચમું દ્વાર,
નિદ્રા અને પ્રચલાના પણ તે પ્રમાણે જ જઘન્ય પ્રદેશ યુ થાય છે. માત્ર ઉત્કૃષ્ટ અંધ કરી પાછા કુલા પડેલા અને નિદ્રા તથા પ્રશલાના ો વત્તતાને કહેવા.
ઉત્કૃષ્ટ અધ કરી પાછા ફરેલા એમ કહેવાનું કારણ ઉત્કૃષ્ટ સ્થિતિના અધ્ અતિશય સક્લિષ્ટ પરિણામવાળાને થાય છે અને અતિસ ક્લિષ્ટ પરિણામ છતાં નિદ્રાદ્વિકના ઉદયના સભન્ન નથી. અહિં જઘન્ય પ્રદેશયના તા વિચાર જ ચાલે છે માટે એમ કહ્યું છે. मइसरिसं वरिसवरं तिरिगई थावरं च नीयं च । इंदियपज्जतीए पढमे समयंमि गिद्धिति ||१२३ ||
૩૪
मतिसदृशं वर्षवरं तिर्यग्गतिं स्थावरं च नीचैगोत्रं च । इन्द्रियपर्याप्त्याः प्रथमे समग्रे स्त्यानर्द्धित्रिकम् ॥ १२३ ॥
અજઘન્ય પ્રદેશયના વિષયમાં વવર નપુસકવે, તિય ચગતિ, સ્થાવર અને નીચગેાત્રને મતિજ્ઞાનાવરણની જેમ તું સમજ અને શીશુદ્ધિત્રિકના ઇન્દ્રિયયાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે જાણુ.
ટીકાનુ૦——જધન્ય પ્રદેશયના સંબંધમાં નપુંસકવે, તિય ગતિ, સ્થાવરનામ ક્રમ અને નીચગાત્રને મતિજ્ઞાનાવરણની સમાન તું સમજ, એટલે કે મતિજ્ઞાનાવરણના જે રીતે એકેન્દ્રિયમાં જઘન્ય પ્રદેશય કહ્યો છે, તે રીતે એ ચાર પ્રકૃત્તિના પણ તે એકેન્દ્રિયને જઘન્ય પ્રદેશાય થાય છે એમ સમજવું,
તથા નિદ્ગનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીશુદ્ધિ એ ત્રણુ નિદ્રાને જઘન્ય પ્રદેશ ય પશુ મતિજ્ઞાનાવરણની જેમ જ સમજવા. માત્ર ઇન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે તેના ઉદય છતાં કહેવા. ત્યારપછીના સમયથી એ ત્રણ નિદ્રાની ઉદ્દીરાના સભવ હોવાથી જઘન્ય પ્રદેશાય સંભવી શકે નહિ. દેવલાકમાં થીહિાત્રકના ઉદયના અભાવ હોવાથી એકેન્દ્રિયમાં જઘન્ય પ્રદેશાય કહ્યો છે. ૧૩
अपुमित्थिसोगपढमिल अरइरहियाण मोहपगईणं । अंतरकरणाउ गए सुरेसु उदयावलीअंते ||१२४||
अपुंस्त्रीशोकप्रथमारतिरहितानां मोहुप्रकृतीनाम् । अन्तरकरणात् गते सुरेषद्यावलिकान्ते ॥ १२४ ॥
અન્નપુ સકવેદ, સ્ત્રીવેદ, શાકમાહનીય, પ્રથમ કષાય, અરતિમાહનીય એ આઠ પ્રકૃતિ રહિત શેષ માહનીયની પ્રકૃતિના જઘન્ય પ્રદેશેાય તરકરણ કરી દેવલેકમાં ગયેલાને ઉચાલિકાના ચરમસમયે થાય છે.