________________
પÁસંગ્રહ-પાંચનું દ્વાર |
પહેલે સમયે જવન્ય પ્રદેશોય કેમ થાય ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-પ્રાયઃ ઘણા દલિકની ઉત્તના કરેલી હાવાથી પહેલે 'સમયે અલ્પ પ્રમાણમાં દલિક હોય છે.તથા ઉત્કૃષ્ટ સફ્લેશયુક્ત આત્માને પ્રદેશની ઉદ્દીરણા અપ થાય છે કેમકે તેને અનુભાગની ઉદ્દીરા વધારે થાય છે,
એવા સામાન્ય નિયમ છે કે—જ્યારે અનુભાગની વધારે પ્રમાણુમાં ઉદીરણા થાય ત્યારે પ્રદેશાની અલ્પ પ્રમાણમાં હીરણા થાય અને જ્યારે પ્રદેશાની વધારે પ્રમાણમાં ઉદીરણા થાય ત્યારે અનુભાગની અલ્પ પ્રમાણમાં ઉદીરણા થાય છે.
9૨૨
'
અહિં અતિ સક્લિષ્ઠ પરિણામી એકેન્દ્રિયને વધારે પ્રમાણમાં અનુભાગની ઉદ્દીરણા થતી હાવાથી પ્રદેશાની ઉદીરણા અલ્પ પ્રમાણમાં થાય છે તેથી ઉર્દીરાથી પણ વધારે દલિકા ઉદયમાં પ્રાપ્ત થતાં નથી માટે મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા અતિસ'ક્લિષ્ટ પરિણામિ એકેન્દ્રિયને પહેલે સમયે જઘન્ય પ્રદેશાય થાય એમ કહ્યું છે. कुors ओहिदुगस्स उ देवतं संजमाउ संपत्तो । मिच्छुक्कोसुक्कट्टिय आवलिगं परसुदयं ॥ १२१ ॥
करोत्यवधिद्विकस्य तु देवत्वं संयमात् सम्प्राप्तः । मिथ्यात्वमुत्कृष्टासुद्वर्त्त्यावलिकान्ते प्रदेशोदयम् ॥ १२१ ॥
અથ——સ’યમના વશથી અવધિજ્ઞાન અને અવધિદશન ઉત્પન્ન કરી દેવપણાને પ્રાપ્ત, થયેલા કેાઈ આત્મા અંતર્મુહૂત્ત ગયા બાદ મિથ્યાત્વે જાય ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે અને ઘણા પ્રદેશોની ઉત્તના કરે તે દેવ આવલિકાના અતસમયે અવધિફ્રિકના જધન્ય પ્રદેશાય કરે છે.
ટીકાનુ——ક્ષપિતકર્માંશ કોઈ આત્મા સયમ પ્રાપ્ત કરે અને તે સંયમના પ્રભાવ વડે અવધિજ્ઞાન, અવધિદર્શન ઉત્પન્ન કરી તે અવધિજ્ઞાન અને અવધિર્દેશનથી પડ્યા સિવાય દેવમાં જાય. ત્યાં અંતર્મુહૂત્ત ગયા બાદ મિથ્યાત્વે જાય, ત્યારપછી મિથ્યાત્વ નિમિત્તે ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે અને ઘણા લિકાની ઉદ્વત્તના કરે, તે દેવ અધાવલિકાના અંત સમો અવધિજ્ઞાનાવરણ અને અધિદશનાવરણના જઘન્ય પ્રદેશેશદય કરે છે. ૧૨૧
૧ ર્ફિ પહેલા જ સમયે જન્ધન્ય પ્રદેશય થાય એમ કહેવાનુ કારણ એમ પણ જણાય છે કે ખીજા આદિ સમગૈામાં ચેગ વધારે હેવાથી પહેલા સમયથી કંઇક વધારે પ્રદેશને ઉદીરી ભેગવે તેથી જધન્ય પ્રદેશાધ્ય ન થાય માટે પહેલા સમય ગ્રહણ કર્યો છે.
૨ અધિજ્ઞાનને ઉત્પન્ન કરતા આત્મા ઘણા દૃલિકાને સત્તામાંથી દૂર કરે છે એટલે સત્તામાં અલ્પ રહે છે માટે અવધિજ્ઞાનીને જધન્ય પ્રદેશોદય થાય છે, અવધિજ્ઞાન રહિત આત્માને થતા નથી. તેથી અવધિજ્ઞાનવાળા ભા અહિં લીધે છે. તથા ચારિત્રના પ્રભાવથી વપણાને પ્રાપ્ત થયેલા આત્મા અંતમુ ત પ ત ઉપરના ગુણુાણે ટકી રહે છે ત્યારપછી મિથ્યાત્વે જાય છે માટે અતત ગયા
'