________________
૭ર૦)
પંચસંગ્રહ-પાંચમું કારપછી તે જ આત્મા તીવ્ર વિશુદ્ધિના યોગે સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ નિમિત્ત. ગુણશ્રેણિ કરે, અને ત્યારપછી વળી તે જ આત્મા તથા પ્રકારની વિશુદ્ધિના મેગે અનંતાનુબંધિની વિસાજના કરવા માટે પ્રયત્નવંત થઈ તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે. આ પ્રમાણે બીજી, ત્રીજી અને ચોથી એમ ત્રણ ગુણશ્રેણિ થાય. તે ત્રણે નિમિત્તે ત્રણે. ગુણશ્રેણિઓ કરીને તે ત્રણેના શિરભાગને જે સ્થાનકમાં યોગ થાય તે સ્થાનકમાં વર્તમાન તે મનુષ્યને પ્રથમ સંઘયણ સિવાય પાંચ સંઘયણમાંથી જેને ઉદય હોય તેને ઉત્કૃષ્ટ પ્રદેશાદય થાય છે.
આહારક શરીરમાં વર્તમાન અપ્રમત્ત સંયતને અપ્રમત્તના પહેલા સમયે જેટલા સ્થાનકમાં ગુણશ્રેણિ–દળરચના થાય છે. તેમાંના છેલે સમયે આહારકસપ્તક અને. ઉદ્યોત નામકર્મને અનુભવ કરતાં તે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. ૧૧૮
गुगसेढीए भग्गो पत्तो बेइंदिपुढविकायत्तं । आयावस्स उ तव्वेइ पढमसमयमि बटुंतो ॥११९॥ गुणश्रेण्या भनः प्रायो द्वीन्द्रियपृथ्वीकायत्वम् । શાતા તુ તાદેલી પ્રથમ વર્તમાન ૨ -
અર્થ–સમ્યકત્વ નિમિત્તે થયેલી ગુણશ્રેણિથી પહેલા કે આત્માએ બેઈન્દ્રિયપણું પ્રાપ્ત કરી પૃથ્વીકાયપણું પ્રાપ્ત કર્યું. ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પહેલે. સમયે વર્તતા આતપના ઉદયવાળા તે પૃથ્વીકાયને તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય.
* ટકાનુ–ગુણિતકમrશ કેઈ પચેન્દ્રિય આત્માએ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને સમ્યકત્વ નિમિત્તે ગુણશ્રેણિ કરી. ત્યારપછી ત્યાંથી પડી મિથ્યાત્વે ગયે. મિથ્યાત્વે જઈને મરણ પામી બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થયા. ત્યાં બેઈન્દ્રિયને જેટલી સ્થિતિની સત્તા હઈ શકે તે સિવાયની શેષ સઘળી સ્થિતિની અપવર્તન કરે. અપવા કર્યા બાદત્યાંથી મરણ પામી બરબાદર પૃથ્વીકાયપણું પ્રાપ્ત કરે. ત્યાં જેમ બને તેમ જલદીથી. શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થાય. તે શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછીના પહેલા સમયે આતપ નામકર્મને તે પૃથ્વીકાય "આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
આપને ઉદય બરબાદર પૃથ્વીકાયને હેય છે માટે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું જણાવ્યું છે.
પંચેન્દ્રિયમાંથી સીધા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું ના કહેતાં અથવા પંચેન્દ્રિયમાંથી તેઈન્ડિયાદિમાં ઉત્પન્ન થવાનું ન કહેતાં બેઈન્દ્રિયમાં જઈ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય એમ કહેવાનું કારણ બેઈન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં ગયેલે આત્મા તેની સ્થિતિને ઘટાડી સ્વગ્ય કરી શકે છે. પરંતુ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય થયેલ અથવા પંચેન્દ્રિયમાંથી