________________
૭૦૮
પંચસંગ્રહ-પાંચમું પછી પછીની ગુણિમાં ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધિ હોવાથી અસંખ્યાત અસંયાતગુણ દળરચના અગિ નિમિત્તે થતી ગુણશ્રેણિ પર્યત કહેવી:
તથા એ સમ્યકૂવાદિ ગુણશ્રેણિઓને કાળ અનુક્રમે સંચેયગુણહીન સંયેય ગુણહીન કહે. તે આ પ્રમાણે –સમ્યકત્વ ઉત્પન્ન થતાં થતી ગુણણિને કાળ સૌથી વધારે છે, તેનાથી દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિને કાળ સંખ્યામાં ભાગ છે. તેનાથી પણ સર્વવિરતિની ગુણશ્રેણિને કાળ સંખ્યામે ભાગમાત્ર છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ સાગિની ગુણણિના કાળથી અગિની ગુણશ્રેણિને કાળ સંખ્યાતગુણહીન છે. '
તાત્પર્ય એ કે સમ્યકત્વ નિમિત્તે થતી ગુણશ્રેણિ દીઈ અંતમુહૂર્ત પર્યત ભોગવાય તેવી અને અલ્પ દળરચના-પ્રદેશપ્રમાણ જેની અંદર રહ્યું છે તેવી કરે છે. તેનાથી સંજયાતગુણ હીન અંતર્મુહૂર્તમાં ભગવાય તેવી અને અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી દેશવિરતિનિમિત્તક ગુણણિ કરે છે. એ પ્રમાણે સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન અંતમુહૂર્તમાં દવા ચોગ્ય અને અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ વધારે દલિક રચનાવાળી ઉત્તરોત્તર ગુણણિ કરે છે.
અહિં કોઈ શંકા કરે કે-અનુક્રમે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ દલિક કેમ ઘટે? સરખું કે ન્યૂન કેમ નહિ?
તેના ઉત્તરમાં કહે છે કે–સમ્યકત્વ ઉત્પન્ન કરતે આત્મા મિથ્યાષ્ટિ હોય છે. તેને પરિણામની મંદતા હોવાથી અપૂર્વ અનિવૃત્તિકરણે જે દળરચના થાય, તેમાં દલિક અ૫ પ્રમાણમાં હોય છે. અને સમ્યક્ત્વ ઉત્પન્ન થયા બાદ જે ગુણશ્રેણિ થાય છે તે પૂર્વોક્ત ગુણશ્રેણિની અપેક્ષાએ અસંખ્યાતગુણ દળવાળી હોય છે કારણ અત્યંત વિશુદ્ધ પરિણામ છે. આ પ્રમાણે સમ્યકત્વ ઉત્પન્ન થતા અને થયા બાદ થતી ગુણશ્રેણિમા દલિઝની રચનાનું તારતમ્ય હોય છે. તેનાથી પણ દેશવિરતિની ગુણુશણિ અસં.
૧ ઉપરના સ્થાનમાંથી અપવા કરણ વડે દલિપ ઉતારી ઉદય સમયથી આરંભી જેટલા અંતર્મુદ્દત પ્રમાણ રથાનકમાં પૂર પૂર્વથી ઉત્તરોત્તર અસંખ્યાતગુણ ગોઠવાય છે તે અતકાળ અહિં લેવાનું છે. એટલે સમ્યક્ત્વ નિમિત્ત જેવડા અંતર્મુહૂમા દળરચના થાય છે તેનાથી સંખ્યાતમા ભાગના અંતમાં દેશવિરતિ નિમિત્તે થતી ગુણણિમાં દળરચના થાય છે. જો કે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ વિશુદિ હોવાથી દલિકે અસંખ્યાતગુણા વધારે ઉતારે છે અને ગોઠવે છે. એટલે તાત્યા એ આવ્યું કે સમ્યફ નિતિ જે ગુણણિ થઈ તે મોટા અંતમુહૂર્તમાં થઈ અને દલિ ઓછા ગોઠવાયા અને દેશવિરતિ નિમિતે જે ગુણશ્રેણિ થઈ તે સ ખ્યાતગુણહીન અતમુહૂર્તમાં થઈ . અને દલિઓ અસંખ્યાતગુણ ગોઠવાયા. આ પ્રમાણે થવાથી સમ્યકત્વની ગણણિ દ્વારા જેટલા કાળમાં જેટલા દલિકે દૂર થાય તેનાથી સંખ્યામા ભાગના કાળમાં અસંખ્યાતગુણ વધારે દલિ દેશવિરતિની ગુણશ્રેણિમાં દૂર થાય આ પ્રમાણે પછી પછીના ગુણશ્રેણિ માટે સમજવું.
૨ આ ગુણશ્રેણિઓ અહિં બતાવવાનું કારણ ગુણએણિના શિરભાગે વતતા ઉત્કૃષ્ટ પ્રદેશદય હોઈ શકે છે એ જણાવવું છે. અમુક ગતિમાં અમુક ગુણોણ લઈ જાય છે એ બતાવવાનું કારણ પણ છે. ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશદવ ભવે એ છે.