________________
જ
પંચસંગ્રહ-પાંચમું હાર કહ્યો છે તેના તથા અધુવબધિ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચાર પ્રકારના પ્રદેશબંધ સંબંધ જે સાદિ–સાંત ભંગ કહ્યો છે તેને વિચાર કરવા માટે કહે છે
निययअबंधचुयाणं णुक्कोसो साश्णाइ तमपत्ते । साई अधुवोऽधुवबंधियाणधुवबंधणा चेव ॥१०॥ निजकावन्धच्युतानामनुत्कृष्टः सादिरनादिस्तमप्राप्तानाम् । सादिरशुवोऽध्रुववन्धिनीनामध्रवपन्धनादेव ॥१०॥
અર્થ–પૂર્વોક્ત ત્રીશ પ્રકૃતિના પિતાના અબંધસ્થાનકથી પડેલાઓને તેને અનુત્યુ થાય તેથી સાદિ અને તે સ્થાનકને નહિ પ્રાપ્ત થયેલાને અનાદિ છે. તથા અધુવનંધિની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે તેઓ અધુવનંધિ હેવાથી જ સાદિ સાત છે.
ટીકાનુડ–જ્ઞાનાવરણપચક, દર્શનાવરણષક, અંતરાયપંચક, અનતાનુબંધિ વજીને બાર કષાય, ભય અને જુગુપ્સા એ ત્રીશ ધ્રુવબંધિની પ્રકૃતિએના પોતપોતાના અખંધસ્થાનકથી અથવા ઉપલક્ષણ દ્વારા ઉત્કૃષ્ટ બંધસ્થાનકથી પહેલાઓને અનુસ્જદ પ્રદેશબંધ થાય ત્યારે તે બંધ સાદિ થાય અને તે અબંધસ્થાનને અથવા ઉત્કૃષ્ટ બંધસ્થાનને નહિ પ્રાપ્ત થયેલાને અનાદિ અને ધ્રુવ-અધુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. * તથા અદ્ભવધિ પ્રવૃતિઓના ઉત્કૃણાદિ ચારે બંધ તેઓ અથુવર્માધિ લેવાથી સાદિ સાંત ભાગે સમજવા. ૯૦
હવે અધુવધિની પ્રકૃતિએના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વના એટલે કે ક જીવ તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી શકે તેના જ્ઞાન માટે કે ઉપાય બતાવે છે–
अप्पतरपगइवंधे उक्कडजोगी उ सन्नीपज्जत्तो । कुणइ पएसुक्कोसं अल्पतरप्रकृतिबन्धे उत्कृष्टयोगी तु संज्ञिपर्याप्तः । करोति प्रदेशोत्कृष्टम्
અર્થ-જ્યારે અલ્પ પ્રકૃતિએનો બંધ થતો હોય ત્યારે ઉત્કૃષ્ટ વેગે વર્તમાન સંની પર્યાપ્ત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. તે
ટકાનુ—જ્યારે મૂળપ્રકૃતિએ અતિ અલ્પબંધ થતું હોય ત્યારે ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન પર્યાપ્ત સંની એક અથવા બે સમય અવબંધિની પ્રકૃતિને ઉકચ્છ પ્રદેશબંધ કરે છે એટલે કે જ્યારે કોઈપણ વિવક્ષિત પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો વિચાર કરવામાં આવે ત્યારે મૂળકર્મ તેમ જ તેની સ્વતીય અન્ય પ્રકૃતિએ પણ જેટલી બની શકે તેટલી ઓછી બંધાતી હોય અને ઉત્કૃષ્ટ ગસ્થાનક હોય ત્યારે પર્યાપ્ત સંપત્તિને તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે આ પ્રમાણે – .
સાતવેદનીય, ઉચ્ચગેત્ર અને યશકીર્તિ એ ત્રણ પ્રકૃતિઓને છ કમને બંપર્ક