________________
પાઁચસ ગ્રહ-પાંચમું દ્વાર
ww
ન્યાયે મશઃ એ પટ્ટને સંબધ કરી આ પ્રમાણે અથ કરવેા અનુક્રમે માટી માટી સ્થિતિવાળા ક્રમના ભાગ અનુક્રમે વિશેષ વિશેષ હોય છે. તાપય એ કે—
૫૮
જેવા ક્રમથી ક્રમની સ્થિતિ વધારે છે તેવા ક્રમથી તેમના ભાગ પણ માટી છે. જેની સ્થિતિ નાની તેના ભાગ નાના અને જેની માટી તેના ભાગ પણ મોટા હોય છે.
તેમાં બીજા સઘળા કૌથી નાની સ્થિતિ હોવાથી આયુના ભાગ સવથી અપ હાય છે. કારણ કે તેની ઉત્કૃષ્ટથી પણ તેત્રીસ સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે. તેનાથી નામ અને ગાત્રકમના વિશેષાધિક ભાગ છે. કારણ કે તેની સ્થિતિ ઉત્કૃષ્ટથી વીશ કાડાકોડી સાગરોપમ પ્રમાણ છે. સ્વસ્થાને અનેના પરસ્પર સરખા છે. એટલે કે જેટલે ભાગ નામકમના તેટલા જ ગાત્રના છે.
શતકચૂર્ણિકાર મહારાજ કહે છે કે માયુના ભાગ સર્વાંથી અલ્પ છે. નામ અને ગેાત્ર એ અનેને તુલ્ય ભાગ છે, આચુના ભાગથી વિશેષાધિક છે.’
તેનાથી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાયના ભાગ વિશેષાધિક છે, તેની સ્થિતિ ત્રીશકાયાકોડી સાગરોપમ પ્રમાણુ છે માટે. સરખી સ્થિતિ હાવાથી સ્વસ્થાને તે ત્રણેના ભાગ સરખા છે. કહ્યું છે કે- જ્ઞાનાવરણુ, દનાવરણુ અને અતરાય એ ત્રણેના ભાગ સરખા છે, નામ અને ગાત્રથી વિશેષાધિક છે.’
તેનાથી પણ માહનીયના ભાગ માટે છે, તેની સિત્તેર કાડાકાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે માટે.
હવે અહિં અપવાદ મ્હે છે—ત્રીજી વેદનીયકમાં જો કે જ્ઞાનાવરણીયાદિની સમાન સ્થિતિવાળું છે છતાં તેના ભાગ સથી વધારે છે.-સર્વોત્કૃષ્ટ છે.
માહનીયથી અલ્પ સ્થિતિવાળું છે છતાં તેના ભાગ સર્વોત્કૃષ્ટ કેમ ? તેના ઉત્તરમાં કહે છે કે—ત્રીજા, વેદનીયકના ભાગમાં જે અલ્પ દલિક આવે તેા સુખ-દુઃખના અનુભવને સ્પષ્ટ કરવાપણું ન થાય. એટલે કે વેદનીયક્રમ દ્વારા જે સ્પષ્ટપણે સુખદુઃખના અનુભવ થાય છે તે તેના ભાગમાં અલ્પ દલિક આવે તે ન થાય, તે જ સમજાવે છે—
વેદનીયકમ જે ઘણા દળવાળુ હોય તે જ તે તેના ફળરૂપ સુખ અથવા દુઃખના સ્પષ્ટપણે અનુભવ કરાવવા માટે સમથ થાય, અલ્પ દળવાળું હોય તા સમથ ન થાય. આ પ્રમાણે થવામાં તેના સ્વભાવ એ જ હેતુ છે. સ્પષ્ટપણે સુખ-દુઃખના અનુભવ કરાવવા સમર્થ થાય એ માટે તેના સવથી માટે' ભાગ પ્રાપ્ત થાય છે.
k
મૂળપ્રકૃતિના સબંધમાં ભાગના વિભાગના એટલે કાના કાના ભાગમાં કેટલું. આવે તે વિચાર એક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલ ક્રમ વણાએ આશ્રયી સમજવા,