________________
ઉપર
પંચસંગ્રહ-પાંચમું હાર
ક્ષપક તે તે પ્રકૃતિના ખધવ્યવછંદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. તેના બંધકમાં તેની જ અત્યંત વિશુદ્ધિ છે માટે.
અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, નિદ્રા, પ્રચલા, ઉપઘાત, હાસ્યરતિ, ભય, જુગુપ્સારૂપ અગીઆર પ્રકૃતિઓનો ક્ષપણાને ચગ્ય અપૂર્વકરણે વર્તમાન આત્મા તે તે પ્રકૃતિના અંધવ્યવહેદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે.
સ્થાન દ્વિત્રિક, મિથ્યાત્વ અને અનંતાનુબંધિ કપાય એ આઠ પ્રકૃતિએને સભ્યફત્વ અને સંયમ એ બંનેને યુગપત્--એક સાથે પ્રાપ્ત કરનાર મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય રસબંધ કરે છે.
અપ્રત્યાયાનાવરણ કપાયને સંયમને પ્રાપ્ત કરનાર અવિરતિ સમ્યગ્દષ્ટિ, ત્યાખાનાવરણ કપાયને સર્વવિરતિને પ્રાપ્ત કરવા ઇચ્છતે દેશવિરતિ જઘન્ય રસબંધ કરે છે. આ સઘળું ગાથામાં નથી કહ્યું છતાં સમજી લેવું. ૭૪
આ પ્રમાણે સ્વામિત્વ આશયી વિચાર કર્યો. હવે અનુભાગબંધના અધ્યવસાયે અને અનુભાગના અવિભાગ પતિના પ્રમાણના નિરૂપણ માટે અ૫બહુત કહે છે
सेढिअसंखेजसो जोगट्टाणा तओ असंखेजा । पयडीभेआ तत्तो ठिइभेया होति तत्तोवि ७५| ठिबंधज्झवसाया तत्तो अणुभागवंधठाणाणि । तत्तो कम्मपएसा गंतगुणा तो रसच्छेया ||७६|| श्रेण्यसंख्येयांशो योगस्थानानि ततोऽसंख्येयाः । प्रकृतिभेदास्ततः स्थितिमेढा भवन्ति ततोऽपि ॥६॥ स्थितिबन्धाध्यवसायास्ततोऽनुभागबन्धस्थानानि । ततः कर्मप्रर्दशा अनन्तगुणास्ततो रसच्छेदाः ॥७६।।
અર્થ–સૂચિણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ યોગસ્થાનકે છે, તેનાથી અસંખ્યાતગુણા પ્રકૃતિના ભેદે છે, તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિબંધના અધ્યવસાયે છે, તેનાથી અસંખ્યાતગુણ રસબંધના અધ્યવસાયે છે, તેનાથી અનંતગુણ કર્મના પ્રદેશ છે અને તેનાથી અનંતગુણા રસાસુએ છે.
ટીકાનુ–સાત રાજ પ્રમાણ ઘનીકૃત લોકાકાશની એક પ્રાદેશિકી જે પંક્તિ તે શ્રેણિ–સૂચિણિ કહેવાય છે, તે સૂચિશ્રેણિના અસં યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા સ્થાનકે છે. તેનાથી પણ અસંખ્યાતગુણા પ્રકૃતિના ભેદો છે. એક