________________
૨૩૦
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
પૂર્વકેટિ વર્ષના આયુવાળા, પૂર્વ કેટિના ત્રીજા ભાગના પ્રથમ સમયે વર્તમાન સિધ્યાદષ્ટિ અને સત્યાગ્ય વિશુદ્ધ પરિણામે વત્તતા હોય તે જ હોય છે.
અહિં અત્યંત વિશુદ્ધ પરિણામવાળાને આયુને બંધ થતા નહિ હેવાથી અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ન કહેતાં તાયોગ્ય વિશુદ્ધ પરિણામી કહ્યા છે.
સમ્યગ્દષ્ટિ તિયચ મનુષ્યને તિર્યંચ અને મનુષ્યનું આઉખું જ બંધાતું નહિ હોવાથી ત~ાગ્ય વિશુદ્ધ પરિણામવાળા મિથ્યાદિ લીધા છે. '
નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર પણ તત્યાગ્ર સંકિલષ્ટ પરિણામિ મિથ્યાદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય હોય છે. અત્યંત સંકિલષ્ટ પરિણામવાળાને આયુના બંધને જ અસંભવ હોવાથી ત~ાગ્ય સંકિલષ્ટ પરિણામ લીધા છે.
તથા તિય ગતિ, તિર્યંચાનુશ્વિ, ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, ઉધોત અને છેવટહું સંઘયણ એ છ પ્રકૃતિની અત્યંત સંલિષ્ટ પરિણામવાળા દેવા અથવા નારકીઓ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. આ છે પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અત્યંત તીવ્ર સંકલેશ હોય ત્યારે થાય છે. જો કે તિય અને મનુષ્ય આ છ પ્રકૃતિઓ બાંધે છે પરંતુ તેની મધ્યમ સ્થિતિ બાંધે છે, કારણ કે જે સંકલેશે દેવ અને ના દીઓ ઉપરક્ત છ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે સંકલેશે મનુષ્ય અને તિયા નરક પ્રાયોગ્ય બંધ કરે છે, પરંતુ તિર્યંચ કે મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી માટે તે છ પ્રકૃતિના દે અથવા નારકીઓ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક કહ્યા છે.
એકેન્દ્રિય જાતિ સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિની ઉત્કૃષ્ટ ક્લિષ્ટ પરિ ણામવાળા ઈશાન સુધીના દે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે.
બીજા કેમ બાંધતા નથી? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે– નારકીઓને અને સન૯મારાદિ દેવેને ભવસ્વભાવે જ એ પ્રકૃતિએના બંધને અસંભવ છે અને અતિ સંકિલષ્ટ પરિણામવાળા તિર્યંચ-મનુષ્યોને નરકગતિ પ્રાગ્ય બંધને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને મંદ સંકલેશે ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને અસંભવ છે. માટે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક માત્ર ઇશાન સુધીના દેવે જ કહ્યા છે.
તથા જે પ્રકૃતિઓ માટે કહી ગયા તે સિવાયની સઘળી પ્રકૃતિએની ચારે ગતિના સર્વસંલિષ્ટ મિથ્યાષ્ટિ સંગ્નિ છ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક છે. '
હવે ઉત્તરાદ્ધ વડે જઘન્ય સ્થિતિના અંધસ્વામિત્વા કહે છે-એકેન્દ્રિયે જઘન્ય સ્થિતિ આપે છે. માત્ર કેટલીક પ્રવૃતિઓની અસશિ અને ક્ષપક છવો જઘન્ય સ્થિતિ બાંધે છે. સાથે આ પ્રમાણે,
દેવત્રિક, નરકત્રિક, વિક્રિયદ્રિક, આહારદ્રિક, તીર્થંકરનામ, પુરૂષદ, સવિલન ચતુષ્ક, જ્ઞાનાવરણપચક, અંતરાયપંચક, દશનાવરણ ચતુષ્ક, ઉચ્ચત્ર, સાતારની