________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૦૭
અખાધા એક સમય ન્યૂન થાય છે. આ કેમે હીન હીન અબાધા ત્યાં સુધી કહેવી કે જઘન્ય સ્થિતિની અંતમુહૂર્ત પ્રમાણ જઘન્ય અખાધા થાય. અહિ આ પ્રમાણે સંપ્રદાયરીત છે–
ચાર આયુને છેડીને શેષ સઘળા કર્મોની ઉત્કૃષ્ટ અબાધામાં જ્યારે જીવ વત્તો હોય ત્યારે ઉત્કૃષ્ટ–પૂર્ણ સ્થિતિને બંધ કરે, અથવા એક સમય હીન સ્થિતિને બંધ કરે, અથવા બે સમયહીન સ્થિતિને બંધ કરે, એ પ્રમાણે ચાવતુ સમય સમય ન્યૂન કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન સ્થિતિને બંધ કરે.
તાત્પર્ય એ કે ઉત્કૃષ્ટ અબાધા ત્યાં સુધી પડે કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પામના અસંખ્યાતા ભાગ ન્યૂન સુધી બંધાય. બીજી રીતે એમ પણ કહી શકાય કે પલ્યોપમને અસાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ સ્થિતિબધ થતા સુધી ઉત્કૃષ્ટ અખાધા પડે.
હવે જ્યારે ઉહ અખાધા એક સમય ચૂત હોય ત્યારે અવશ્ય પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે.'
આ જ નિયમને અવલખીને જ સૂત્રકારે કહ્યું કે-ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પત્યે૫મના અસંચાતમા ભાગ માત્ર સમા ઓછા થવાથી અમાધાને એક સમય એ છે થાય છે. કારણ કે આ પ્રમાણે કરો છતે આ અર્થ અર્થાત્ લબ્ધ થાય કે એક સમય જૂન ઉષ્ટ અબાપામાં જીવ વર્તાતે હોય ત્યારે અવશય પલ્યોપમના અસંખ્યાતમે ભાગે હીન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહિંથી અગાડી પણ એ જ સંપ્રદાય-રીત છેએક સમય જૂન ઉત્કૃષ્ટ અબાધામાં વસે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ રિથતિ બાંધે અથવા સમયાધિક પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સ્થિતિ બાંધે, અથવા બે સમયાધિક પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ઉત્કૃષ્ટ સ્થિતિ , થાવત પલ્યોપમના બે અસંખ્યાતમે ભાગે ન્યૂન સ્થિતિ બાંધે.
હવે જ્યારે બે સમય જૂન ઉત્કૃષ્ટ અભાષામાં વતતો હોય ત્યારે પલ્યોપમના. અસંખ્યાતમાં ભાગરૂપે બે કંડક ન્યૂન એટલે કે પલ્યોપમના બે અસંખ્યાતમે ભાગે
૧ અનેક જીવે છે. કેઈ ઉત્કૃષ્ટ સ્થિતિમધ બાંધે છે, કોઈ સમય ન બાધે છે, કે બે સમય - ન બધે યાવત્ ઈ પપમના અસંખ્યાતમે ભાગે જૂન બાધે છે, કે તેનાથી પણ નૂન બાંધે છે. હવે અહિં અખાધાકાળને નિયમ છે? એ નિયમ માટે ઉત્તર કહ્યું છે કે-૨૯૪ સ્થિતિબંધ કરે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા સમય ચૂત કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા, એ સમય ન્યુન બંધ કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અખાધા યાવત જ્યાં સુધી પલ્યોપમના અખાતમે ભાગે ન્યૂન બધ ન કરે ત્યાં સુધી ઉત્કૃષ્ટ અખાધા પડે. પશેપમના અસખ્યાતમાં ભાગ્યે જૂન મધ કરે ત્યારે સમય ન ઉત્કૃષ્ટ અબાધા પછી તે ત્યાં સુધી કે બીજીવાર પલ્યોપમને અસંખ્યાત ભાગ બધમાંથી ઓછો ન થાય. બીજીવાર પાપમને અખાતમે ભાગે ઓછા ઉત્પષ્ય સ્થિતિબંધ થાય ત્યારે બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા પડે. એ પ્રમાણે પ્રત્યેક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અબાધાને એક એક સમય મૂન કરતા એક બાજુ જધન્ય સ્થિતિમાં અને બીજી બાજુ કત્યન્ય અબાધા આવે.