________________
૫૭૯
-પાંચમું દ્વાર ખખડાને અખાધાકાળઈ
પ્રમાણ બંધાય છે. અંતમુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન કદળને પક કાળ છે.
એ પ્રમાણે નામ અને ગોત્રકમની આઠ આઠ મુહુર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ છે, મન્તમુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેક કાળ છે.
શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય અને આયુ એ પાચે કમેની અમુહૂર્ત જઘન્ય સ્થિતિ છે, અન્તમુહૂર્ત અખાધાકાળ અને અબાધાકાળ હીન ભાગ્ય કાળ છે. ૩૨
આ પ્રમાણે મૂળ કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ કહી. હવે દરેક ઉત્તર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે–
सुकिलसुरभिमहुराण दस उ तह सुभ चउण्ह फासाणं । अडाइज्जपवुड्ढी अंबिलहालिहपुवाणं ॥६॥ शुक्लसुरभिमधुरागां दश तु तथा शुभानां चतुणा स्पर्शानाम् । अर्घतृतीयप्रवृद्धा आम्लहाद्धिपूर्वाणाम् ॥३३॥
અથ–શુકલવર્ણ સુરભિગંધ મધુરરસ અને શુભ ચાર સપર્શની દશ કેડાકોડી ગરપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તથા આસ્ફરસ અને હારિદ્ર વર્ણાદિમાં અઢી અઠ્ઠી કેડાડી સાગરોપમની વૃદ્ધિ સહિત સ્થિતિ છે
ટીકાનુ – કુલવણ, સુરભિગ ધ, મધુરરસ તથા મૃદુ લઘુ સ્નિગ્ધ અને ઉણુ એ. ચાર શુ સ્પર્શ એમ સાત પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કડાકોડી સાગરોપમની છે, એક હજાર વરસ અબાધાકાળ છે અને અબાધાહીન નિષેકકાળ છે.
આસ્ફરસ અને પીતવર્ણ આદિ રસ અને વર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે અઢી. અહી કડાકડી સાગરોપમ અધિક છે. તે આ પ્રમાણે –
આસ્ફરસ અને હારિદ્ર-પીતવર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કડાકોડી સાગરે'! પ્રમાણ છે, સાડા બારસો વરસ અબાધા છે અને અબાધાહીને નિકકાળ છે તથા વાયરસ અને રક્તવર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડકેડી સાગરોપમ છે, પદરસો વરસ. કબાધાકાળ છે અને અખાધહીન નિષેકકાળ છે. કટુકરસ અને નીલવણની ઉ&ણ સ્થિતિ સાડા સત્તર કડાકોડી સાગરોપમ છે, સાડા સત્તર વરસ અબાધાકાળ છે અને અખાધાકાળહીન નિષેકકાળ છે. તિક્તરસ કૃષ્ણવર્ણ અને ગાથામાં મૂકેલ તુ શબ્દ અધિક અને સૂચક હોવાથી દુરભિગંધ, ગુરુ કર્કશ રૂક્ષ અને શીત એ સ્પર્શ એ સઘળી પ્રકતિઓની વીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બે હજાર વરસને અખાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેકકાળ છે. ૩૩