________________
પso
પંચસંગ્રહ–પાંચમું દ્વાર તથા અજઘન્ય અને ઉત્કૃષ્ટ ભિન્ન ભિન્ન અવધિમર્યાદાથી ઉત્પન્ન થયેલા છે માટે પણ તે બંને ભિન્ન છે. તે આ પ્રમાણે–જઘન્યરૂપ મર્યાદાને આશ્રયી અજઘન્ય અને ઉદરૂપ મર્યાદાને આશ્રયી અનુદ પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે કે જsન્યથી અજઘન્ય અને ઉત્કૃષ્ટથી અનુષ્ય જાય છે. અવધિના ભેદે સ્વરૂપને ભેદ જણાય છે. જેમ પૂર્વ અને પશ્ચિમ દિશાની મર્યાદા ભિન્ન ભિન્ન હોવાથી જેમ તે બંને સ્વરૂપે ભિન્ન છે તેમ અજઘન્ય અને અનુલ્હષની મર્યાદા ભિન્ન ભિન્ન હોવાથી તે બંને પણ સ્વરૂપે ભિન્ન છે.
અહિં માત્ર સાદિત્યવિશેષના સ્વીકાર વડે જ એટલે સાત્વિરૂપ વિશેષ હોવાને લઈને જ અજઘન્ય અને અનુસ્જદમાં સ્પષ્ટ વિશેષ-ભેદ જણાય છે, માટે તેનું ગ્રહણ કર્યું છે. જ્યાં સાદિ વરૂ વિશેષને અભાવ છે, ત્યાં તે બેની વચ્ચે કેઈ ખાસ વિશેષ જણાતું નથી. કારણ કે સાહિત્યરૂપ વિશેષને અભાવ ત્યારે જ હોય કે જયારે મર્યાદાને અભાવ થાય એટલે કે જઘન્યથી અજઘન્ય જાય ત્યારે અજઘન્યની સાદિ થાય અને ઉત્કૃષ્ટથી અનુક્રૂઝે જાય ત્યારે અનુશ્રુષની સાદિ થાય એ મર્યાદા જ નષ્ટ થાય ત્યારે વચલા સ્થાનકે સરખા હોવાથી તે બંનેમાં કઈ જાતને ભેદ ઘટી શકે નહિ. માટે સાત્વિ વિશેષ જ તે બંનેના ભેદમાં કારણ છે. સાહિત્ય વિશેષના અભાવે તે અને સરખા છે.
જે કોઈ પણ સ્થળે સાદિવિશેષ નહિ જણાવાથી અજઘન્ય અનુષ્ટ વચ્ચે ભેદ ન જણાતો હોય ત્યાં પણ અજધન્યની મર્યાદા જઘન્ય છે અને અનુભૃણની મર્યાદા ઉછે, એમ પોતાના અંતઃકરણમાં વિચારી તે બન્ને વચ્ચે ભેદ છે એમ નિર્ણય કરી લે.
આ રીતે અજઘન્ય અને અત્કૃષ્ટને વિશેષ કહ્યો. હવે અજઘન્યાદિમાં સામાન્યથી સાદિત્યાદિ ભંગની પ્રરૂપણા કરે છે–
ते णाई ओहेणं उकोसजहन्नगो पुणो साई । तो अनादी ओपेनोत्कृष्टजघन्यको पुनः सादी અર્થ_એ અજઘન્ય અને અનુષ્ટ અનાદિ છે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ છે.
ટીકાનું–જેની અંદર સાવિ વિશેષ અનુપલક્ષ્યમાણ છે—ઓળખી શકાતા નથીસમજી શકાતા નથી એટલે કે સાત્વિ વિશેષ વિનાના તે અજઘન્ય અથવા અનુણને કાળ અનાદિ છે.
શી રીતે અનાદિ છે? તે કહે છે–સામાન્યથી. એટલે પ્રકૃતિ અથવા સ્થિતિ આદિ વિશેષની અપેક્ષા રાખ્યા વિના સર્વત્ર અનાદિ છે. પ્રકૃતિ અને સ્થિતિ આદિને અપક્ષીને તે હવે પછી કહેશે તે પ્રમાણે છે.