________________
૫૩
પંચસ’ગ્રહ—પાંચમું દ્વાર
અહિં તીર્થંકર અતીશ"કર એ અને એક બીજાના સત્તાસ્થાનામાં નહિ જતા હોવાથી તથા તીર્થંકરાધિના ખંધ અહિં નહિ થતા હેાવાથી એક પણ ભૂયસ્કાર થતા નથી અને એશી અને ચારાશીના સત્તાસ્થાનેથી અગીઆરના સત્તાસ્થાને જતાં તથા એશી અને પચાશીના સત્તાસ્થાનેથી ખારના સત્તાસ્થાને જતાં અગીઆર અને ખારની સત્તારૂપ એ અપતર થાય છે.
તથા પૂર્વોક્ત એશી આદિ ચાર સત્તાસ્થાના જ્ઞાનાવરણ પ’ચક્ર, દેશનાવરણ ચતુ અને અંતરાય પચક એમ ચૌદ પ્રકૃતિ સાથે ચેારાણુ પંચાણું અઠાણુ અને નવાણુ એમ ચાર સત્તાસ્થાને થાય છે. આ સત્તાસ્થાને ક્ષીણુકષાય ગુણસ્થાનકના ચરમ સમયે નાના જીવા આશ્રયી હોય છે.
તથા ચારાણુ આદિ ચાર સત્તાસ્થાને નિદ્રા અને પ્રચલા સાથે છન્તુ, સત્તાણુ સા અને એસા એક એ પ્રમાણે ચાર સત્તાસ્થાને થાય છે. આ સત્તાસ્થાન ક્ષીણમાહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય "ત અનેક જીવેાની અપેક્ષાએ ઘટે છે.
અહિં ઉપરના ગુણસ્થાનકેથી પડતા નહિ હોવાથી ભૂયસ્કાર એક પણ થતા નથી. તથા ક્ષીણુમેહ ગુણસ્થાનકના ચરમ સમયવર્તિ ચારાણુના અને અઠ્ઠાણુ'ના સત્તાસ્થાનેથી એશી અને ચેારાશીના સત્તાસ્થાને જતા અને પંચાણું તથા નવાણુના સત્તાસ્થાનેથી એકાશી અને પચાશીના સત્તાસ્થાને જતા એશી, ચેારાશી, એકાશી અને પચાશીની તારૂપ ચાર અપતર, એ જ પ્રમાણે છન્તુ અને સેના સત્તાસ્થાનેથી ચારાણુ અને મઠ્ઠાણુના સત્તાસ્થાને જતા તથા સત્તાણુ અને એકસા એકના સત્તાસ્થાનેથી પંચાણુ અને નવાણુના સત્તાસ્થાને જતાં ચારાનું અઠ્ઠાણું પંચાણું અને નવાણુની સત્તારૂપ ચાર અશ્પતર થાય છે.
*
તથા તે ઇન્તું આદિ ચાર સત્તાસ્થાનેામાં સજ્વલન લાભના પ્રક્ષેપ કરતાં સત્તાણુ, અઠ્ઠાણું એકસા એક અને એકસે એ એમ ચાર સત્તાસ્થાને થાય છે. આ ચાર સત્તાસ્થાન સૂક્ષ્મસ પરાય ગુણુઠાણું હોય છે.
એ જ ચારમાં સજ્વલન માયા મેળવતાં અઠ્ઠાણું નવ્વાણુ એકસો બેઅને એકસા ત્રણ એ ચાર સત્તાસ્થાને થાય. આ સત્તાસ્થાના અનિવૃત્તિ આદરસ’પરાય ગુણસ્થાનકના તે હોય છે.
તથા તે જ ગુણુાણે સંજ્વલન માનના પ્રક્ષેપ કરતા નવ્વાણુ, સા, એકસા ત્રણ એને એસે ચાર એ ચાર સત્તાસ્થાને થાય છે.
એ જ ચાર સત્તાસ્થાનેામાં સજ્વલન ક્રોધના પ્રક્ષેપ કરતાં સા, એકસા એક, એકસા ચાર અને એકસો પાંચ એમ ચાર સત્તાસ્થાનો થાય છે.