________________
પપ૪
પંચસગ્રહ-પાંચ કર
પ્રશ્ન–મિથ્યાષ્ટિને મેહનીયકમની સાત પ્રકૃતિને ઉદય છતાં વિગ્રહગતિમાં નામકર્મની એકવીશ પ્રકૃતિના ઉદયે વર્તમાન આત્માને પીસ્તાલીસ પ્રકૃતિનું ઉદયસ્થાનક કેમ ન સંભવે? છેતાલીસનું કેમ કહ્યું :
ઉત્તર–વસ્તુસ્વરૂપનું જ્ઞાન હોવાથી ઉપરોક્ત શંકા અયોગ્ય છે. કારણ કે મિથ્યાષ્ટિને સાતને ઉદય અનતાનુબંધિને ઉદય ન હોય ત્યારે માત્ર એક આવલિકા સુધી હોય છે અને તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અને નામકર્મની એકવીશ પ્રફ તિને ઉદય તે વિગ્રહગતિમાં હોય છે. કેઈપણ મિથ્યાષ્ટિ અનંતાનુબંધીના ઉદય વિના કાળ કરતું નથી એટલે વિગ્રહગતિમાં અનંતાનુબંધીના ઉદય વિનાને કોઈપણ જીવ હેતું નથી. તેથી વિગ્રહગતિમાં આઠને જ ઉદય હોય છે, અને તેને છેતાલીસ આદિ જ ઉદયસ્થાનો હોય છે.
તથા તે મિથ્યાષ્ટિને છેલ્લે એગણસાઠ પ્રકૃતિનું ઉદયસ્થાન મેહનીયની દશે પ્રકૃતિએ ઉદયમાં હોય ત્યારે હોય છે. તે ઓગણસાઠ પ્રકૃતિએ આ પ્રમાણે છે-- અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન ક્રોધાદિમાંથી, કેઈપણ ક્રોધાદિ ચાર, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ, ભય, જુગુપ્સા અને મિથ્યાત્વ મોહનીય એ મેહનીયની દશ. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, સનામ, આદરનામ, પર્યાપ્તનામ, સુભગ દુગમાંથી એક, આદેય અનાદેયમાંથી એક, યશકીર્તિ અયશકીર્તિમાંથી એક, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામણ, નિર્માણ, ઔદારિકહિક, કોઈપણ એક સંઘથણ, કેઈપણ એક સંસ્થાન, પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, કઈ પણ એક વિહાગતિ, બે સ્વરમાંથી એક સ્વર, ઉચ્છવાસ, અને ઉદ્યોત એમ નામકર્મની એકત્રીસ, જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, ચક્ષુદર્શનાવરણાદિ ચાર, પાંચ નિદ્રામાંથી કેઈપણ એક નિદ્રા, એક વેદનીય એક આયુ, અને એક ગોત્ર. આ આ રીતે વધારેમાં વધારે ઓગણસાઠ પ્રકૃતિને ઉદય હાય છે. ઉધ્ય વધારતા પચાવનને ઉદય થાય. તેમાં ભય જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતા છપ્પા, બબે ઉમેરના સતાવન અને ત્રણે ઉમેરતા અઠ્ઠાવનનો ઉદય થાય. તથા પૂર્વોક્ત પચાવન પ્રકૃતિએ તિએ આશ્રયી ઉદ્યાનનો ઉદય વધારતાં છપનને ઉદય થાય. તેમાં ભય જુગુસાં અને નિદ્રામાંથી
એક એક ઉમેરતા સતાવન, બબ્બે ઉમેરતા અઠ્ઠાવન અને ત્રણે ઉમેરતા ઓગણસાઈ ઉદય થાય. " આ પ્રમાણે નિયામાં એક સમયે એક જીવને વધારેમાં વધારે ઓગણસાઠ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાં જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય પાંચ, વેદનીય એક, મેહનીય દશ, આયુ એક, ગાત્ર એક, અંતરાય પાંચ અને નામકમની એકત્રીસ પ્રવૃતિઓ હોય છે. દેવાદિ ભિન્નભિન્ન છ આશ્રયી ઉથાન ગણતા એકએક ઉદયસ્થાન અનેક પ્રકારે થાય તે તથા ક્રમશ: વધારતા ભૂથકાર અને. ઓછી કરતાં અલ્પતર થાય તે સ્વયમેવ સમજવા. અહિં જે ભૂયસ્કાર અને અલ્પત થાય તે પૂર્વેત સંખ્યામાં કઇ ઉપયોગ નથી કારણ કે સંખ્યા વધશે નહિ. માત્ર એક ભૂવરકાર કે એક અહપતર અનેક રીતે થાય છે એટલું સમજાશે. અહિં ઉદયથાનની દિશા માત્ર બતાવી છે તેથી મિમિત્ર છે. આશ્રયી ઉદયસ્થાના સ્વયમેવ સમજી લેવા.