________________
૫૪૬
પંચસગ્રહ-પાંચમું દ્વાર આત્મા નવના ઉદયથી આઠના ઉદયે, તેમ જ એકવીસના ઉદયથી વશના ઉદયે જાતે નથી. કારણ કે નવનું અને એકવીસનું ઉદયસ્થાન તીર્થકરને હોય છે. તેઓ કંઈ સામાન્ય કેવળીના ઉદયસ્થાનકે જતા નથી, માટે એ બે અલ્પતર ઘટતા નથી. તથા કે પચીસના ઉદયથી ગ્રેવીસના ઉદયે જતા નથી. કારણ કે સંસારી આત્માએ અપર્યાપ્તાવસ્થામાં ચોવીસના ઉદયથી પચીસના ઉદયસ્થાનમાં પ્રવેશ કરે છે પરંતુ પચીસના ઉદયસ્થાનથી ચોવીસના ઉદયે જતા નથી. માટે અલ્પતરદય નવ જ થાય છે.
તે અલ્પદ તીર્થક અને સામાન્ય કેવળીઓને સમુઘાત અને અગિપણું પ્રાપ્ત થતાં કઈ રીતે થાય છે. તેને વિચાર કરે છે.
તેમાં સ્વભાવસ્થા સામાન્ય કેવળીને મનુષ્યગતિ, પન્દ્રિયજતિ, સનામ, બાદર નામ, અપર્યાપ્તનામ, સૌભાગ્યનામ, યશકીર્તિ, આદેય, અગુરુલઘુ, નિમણ, તેજસ, કામણ, વર્ણાદિ ચતુષ્ક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વજwષભનાશચ સંઘયણ, ઉપવાત, પ્રત્યેક, ઔદારિકહિક, છ સંસ્થાનમાંથી કેઈપણ એક સંસ્થાન, પરાઘાત, ઉસ, અન્યતર વિહાગતિ. સુસ્વર હુસ્વરમાંથી એક, એ ત્રીશ પ્રકૃતિએને ઉદય હોય છે અને તીર્થકરોને તીર્થકર નામકર્મ સાથે એકત્રીસને ઉદય હોય છે..
હવે જ્યારે તેઓ સમુદઘાતમાં પ્રવૃત્ત થાય છે ત્યારે સમુદઘાત કરતા સામાન્ય કેવળિને બીજે સમયે ઔદ્યારિકમિશગે વત્તતા પરાઘાત, ઉચ્છવાસ, અન્યતરવિહાગતિ અને સુસ્વર સ્વરમાંથી એક એમ ચાર પ્રકૃતિઓના ઉદયને ધ થતા છવીસને ઉદય થાય છે. અને તીર્થકરને પશઘાત ઉચ્છવાસ પ્રશસ્તવિહાગતિ અને સુસ્વરને રિધ થતા સત્તાવીસને ઉદય થાય છે. આ પ્રમાણે ત્રીસ અને એકત્રીસના ઉદયથી છવ્વીસ અને સત્તાવીસના ઉદયે જતા છવીસના અને સત્તાવીસના ઉદયરૂપ બે અલ્પતર થાય છે.
તથા સમુદઘાતમાં પ્રવિણ તીર્થકર કેવળિને ત્રીજે સમયે કામણુકાયોગે વર્તતા ઉથ પ્રાપ્ત સંસ્થાન, વજાઋષભનારાચસંઘયણ, ઔદ્યારિકદ્ધિક, ઉપઘાત, અને પ્રત્યેક એ છ પ્રકૃતિને રોધ થતા વીશને ઉદય થાય છે. અને તીર્થકર કેવળિને તે સમયે ઉક્ત છ પ્રકૃતિઓના ઉદયને રાધ થતા એકવીશને ઉદય થાય છે. આ પ્રમાણે છવ્વીસ અને સત્તાવીસના ઉદયથી વીશ અને એકવીસના ઉદયે જતા વીસ અને એક
૧ અહિં કાઈપણ આત્મા નવના ઉદયથી આઠના ઉદયે તેમને એકવીશના ઉદયથી વીશના ઉદય જતો નથી, કારણ કે નવનું અને એકવીશનું ઉદયસ્થાન તીર્થકરને હોય છે, તેઓ કંઇ સામાન્ય કેવળને ઉદયરથાને જતા નથી માટે એ બે અપતર ઘટતા નથી–એમ ટકામાં જણાવ્યું છે પણ કોઈ પ્રકૃતિ વય અલ્પતર ઘટતા નથી તે પણ લખ્યું નથી છતાં આઠ પ્રકૃનિરૂપ અને વિશ પ્રકૃતિરૂપ બે અલ્પતર ઘટતા નથી એ ભવ સમજાય છે. પરંતુ આ જ ગાથાની ટીકામાં આગળ આ બને મહપતરા ઘટાવ્યા છે તેથી આ પંક્તિઓ લખવાનો ભાવ શું છે? તે બહુ જાણે..