________________
૪૯૭
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ
અહિં શરીર પથતિએ પર્યાપ્ત છેને ઔદારિક કાયયાગ અને દેવનારકોને વૈક્રિય કાયાગ કહેલ છે તેથી અન્ય આચાર્યોને મત ગ્રહણ કર્યો હોય તેમ લાગે છે. અને તેથી જ સંઝિ-અપર્યાપ્તને પહેલા તથા ચોથા ગુણસ્થાનકે કામણ, ઔદારિદ્ધિક તેમજ વૈક્રિયદ્રિક એમ પાંચ એગ અને શેષ અપર્યાપ્ત અવસ્થાનકોમાં મિથ્યાત્વ ગુણસ્થાને કામણ તથા ઔદારિકહિક એમ ત્રણ ભેગો કહ્યા છે. જ્યારે આ દરેક છવસ્થાનકમાં સાસ્વાદન ગુણસ્થાનક શરૂઆતના માત્ર છ આવલિકા પ્રમાણુ કાળ સુધી જ હોઈ શકે છે અને કાગ શરીર–પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આવે છે માટે સાસ્વાદન ગુણસ્થાનકે સંશિ–અપર્યાપ્તને ત્રણ અને શેષ અપર્યાપ્તાઓને બે ગો કહા છે..
ઈન્દિના અસંયમના સ્થાને પચેન્દ્રિયેને પાંચચઉન્દ્રિયોને ચાર, તેઈન્દ્રિને ત્રણ. બેઈન્દ્રિયોને બે અને એકેન્દ્રિયેને એક ઈન્દ્રિય હોય છે માટે તે તે સ્થાને તે તે એક સખ્યા મુકવી.
બેઈન્દ્રિયાદિ સઘળા પર્યાપ્તાઓને દારિક કાય અને અસત્યામૃષા એ બે. બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને ઔદારિક કાય તથા વૈક્રિયશ્ચિક એમ ત્રણ તેમજ સુફમ પર્યાપ્ત એકેન્દ્રિયને માત્ર ઔદ્યારિક કાગ જ હોય છે. માટે જેમના સ્થાને તે તે છાને તેટલી અંક સંખ્યા મુકવી.
સામાન્યથી સરિ–અપર્યાપ્તને ચૌદથી અઢાર અધહેતુઓ હોય છે અને વિશેષથી વિચાર કરતાં પહેલા ગુણસ્થાનકે સેળથી અહાર બંધહેતુઓ હોય છે, તે આ પ્રમાણે ત્રણ વેદમાથી એક વેદ, પાંચમાંથી એક પેગ, બેમાંથી એક યુગલ. પાંચમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, અનંતાનુબ ધી આદિ ચાર કષાયમાથી કેધાદિ ચાર, અનાભોગ મિથ્યાત્વ અને છ કાયને વધ આ સેળ બંધહેતુ જઘન્યથી હોય છે. તેની સંગ સંખ્યા લાવવા અકેની સ્થાપના કરવી. સ્થાપના-વેદાગ યુગલ ઈન્દ્રિયને અસંયમ કપાય મિથ્યાત્વ છ કાયવધ. સ્થાપન કરેલ આ અકેને અનુક્રમે ગુણાકાર કરવાથી છસો ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે રીતે સત્તર અહેતુ અને ભય તથા જુગુપ્સા એમ બન્ને ઉમેરતાં ઉત્કૃષ્ટથી અઢાર બધહેતુ થાય, આ દરેકના પણ પૂર્વોક્ત રીતે છ-છ ભાંગા થાય એમ પ્રથમ ગુણસ્થાનકે કુલ વીસ (૨૪૦૦) ભાંગા થાય.
સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વને અભાવ હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે બતા* વેલ સોળ હેતુમાંથી શેષ પંદર બંધહેતુઓ જઘન્યથી હેય. અહિં ચિગ ત્રણ હોવાથી . પ્રથમ ત્રણ વેદને ત્રણ વેગે ગુણતાં નવ. તેમાંથી નપુંસકવેદીને વૈક્રિયમિશ્ર કાગ ' ન હોવાથી શેષ આઠ, તેને બે ચુગલે ગુણતાં સોળ. તેને પાંચ ઈન્દ્રિયના અસંયમ