________________
૪૫ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંહ ગુણસ્થાનકે પૂર્વોક્ત બે, વિક્રિમિથ તથા આહારકમિશ્ર સિવાય શેષ અગિયારમાંથી એક રોગ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે ચાર મન, ચાર વચન, તથા ઔદારિક કાયયોગ એ નવમાંથી એક પેગ, ત્રણ ગુણસ્થાનકે બેમાંથી એક યુગલ અને ચાર સંવલનમાંથી એક કેધ વગેરે એમ આ ગુણસ્થાનકમાં જઘન્યથી પાંચ બહેતુ હેય છે તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે પ્રકારે છે અને બંને ઉમેરવાથી સાત અહેતુઓ થાય છે.
પ્રમત્ત ગુણસ્થાનકે ત્રણ વેદને તેર ગે ગુણતાં ઓગણચાલીસ, આવે તેમાંથી સ્ત્રીવેદીને આહારક અને આહારકમિશ એ બે ચોગ ન હોવાથી તે બાદ કરતાં સાડત્રિીસ રહે, તેને બે યુગલે ગુણતાં ચુમ્મર, તેને ચાર કષાયે ગુણતાં પાંચહેતુના બસે છનું ભાંગા થાય, પક્ત પાંચમાં ભય અથવા જુગુસા ઉમેરવાથી થયેલ છ હેતુના બને વકલ્પમાં અથવા ભય અને જુગુપ્સા બન્ને ઉમેરવાથી થયેલ સાતહેતુમાં પણ ભાંગા છે અને છનુ જ થાય, એમ પ્રમત્ત ગુણસ્થાનકે કુલ અગિયારસે ચોરાશી (૧૧૮૪) માંગા થાય છે.
અપ્રમત ગુણસ્થાનકે ત્રણ વેદને અગિયાર વેગે ગુણી સ્ત્રીવેદીને આહારક કાયપેગ ન હોવાથી તેમાંથી એક ભાગ એ છ કરતાં બત્રીસ રહે, તેને બે યુગલે ગુણતાં ચોસઠ તેને ધાદિ ચારવડે ગુણતાં પાંચ બંધહતના બસો છપન ભાંગા થાય. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી છના બે વિકલ્પ થાય અને બન્નેમાં બસે છપ્પન બસ છપ્પન ભાંગા થાય. તેમજ પાંચમાં ભય–જુગુપ્સા અને ઉમેરતાં સાત હેતુ થાય અહિં પણ બસ છપ્પન ભાંગા થાય એમ આ ગુણસ્થાનકે કુલ એક હજાર ને ચોવીશ સાંગા થાય.
અપૂર્વકરણ ગુણસ્થાનકે ત્રણ વેદને નવ વેગે ગુણતાં સત્તાવીશ થાય, તેને બે યુગલે ગુણતાં ચેપન, ચેપનને ક્રોધાદિ ચારે ગુણતાં પાંચ હેતુના બસ સેલ ભાંગા થાય. તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી છના બે વિકલ્પ થાય. અને વિકપમાં બસો સોલ બસ સેલ ભાંગા થાય. તથા પાંચમાં એકી સાથે અને ઉમેરતાં સાત બધા થાય, અહિં પણ બસે સોળ ભાંગા થાય, એમ આ ગુણસ્થાનકે કુલ આઠ ચોસઠ ભાંગા થાય.
: અનિવૃત્તિકરણાદિ ગુણસ્થાનકે:અનિવૃત્તિ ગુણસ્થાનકે ચાર મન, ચાર વચન અને દારિકકાય એ નવમાંથી એક રોગ અને ક્રોધાદિક ચારમાંથી એક કષાય એમ જઘન્યથી બે બંધહેતુઓ હોય છે. ત્યાં નવગને કેધાદિ ચારે ગુણતાં તેના છત્રીસ ભાંગા થાય છે. વળી આ ગુણસ્થાનકની શરૂઆતમાં જ્યારે ત્રણમાંથી એક વેદને પણ ઉદય હોય ત્યારે પૂર્વેના