________________
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૪૩
૮૮૮૦ થાય છે, અને કાયથી ગુણ્યા વિનાના જે પ્રથમ ચૌદસે ભાંગા કરેલા છે તેના અદલે ૧૪૮૦ કરવા અને પછી તે ૧૪૮૦ જયાં છ કાયવ હોય ત્યાં તેટલાજ, જ્યાં એક અથવા પાંચ કાયને વધુ હોય ત્યાં તેને છ ગુણા, બે અથવા ચાર કાયને વધ હોય ત્યાં પંદર ગુણ અને જ્યાં ત્રણ કાયના વધુ હોય ત્યાં વીશ ગુણ કરી ભંગ સંખ્યા સ્વયં વિચારી લેવી.
સપ્તતિક ચૂર્ણિમાં કહ્યું છે કે–ચોથું ગુણસ્થાનક લઈને કયારેક દેવી પણે પણ ઉત્પન્ન થાય છે. તેથી તે મતે સીવેદી અને પુરુષવેદીને તેર-તેર, અને નપુંસકવેદીને
દારિકમિશ્ન વિના બાર વેગ હોવાથી પ્રથમ ત્રણવદને તેને ગુણી તેમાંથી એક રૂપ બાદ કરતાં આડત્રીશ રહે અને તેની સાથે સ્થાપન કરાયેલા શેષ એકેને પરસ્પર ગુણાકાર કરવાથી દરેક બંધહેતુના અને તેના વિકલ્પના ભાંગાએ થાય છે. તે ભાંગાએ સાસ્વાદન ગુણસ્થાનકની જેમ જ થતા હોવાથી અહિં ફરીથી લખેલ નથી.
- દેશવિરતિ ગુણસ્થાનક :આ ગુણસ્થાનકે ત્રણમાંથી એક વેદ, આહારકટ્રિક, કામણ તથા ઔદ્યારિકમિશ્ર વિના અગિયારમાંથી એક પેગ, બે યુગલમાંથી એક યુગલ, પાંચ ઈન્દ્રિયના અસંયમમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, ચાર કષાયોમાંથી પ્રત્યાખ્યાનય અને સંજવલન એ. બે ક્રોધાદિક તેમજ અહિં ત્રસકાયની વિરતિ હેવાથી શેષ પાંચ કાયમાંથી એક કાયની હિંસા એમ જઘન્યથી આઠ બંધહેતુઓ છે. તેમાં ચાર કાય તથા ભય, જુગુપ્સા ઉમેરવાથી ઉદથી ચૌદ બંધહેતુઓ થાય છે. આ બંને હેતુઓને એક–એક જ વિકલ્પ છે. તથા બે કાયવધ આદિની સંખ્યા, ભય તથા જુગુપ્સા એ ત્રણના ફેરફારથી થતા નવથી તેર સુધીના મધ્યમ હેતુઓમાંથી નવ અને તેના ત્રણ-ત્રણ અને શેષ હેતુએના ચાર-ચાર વિકલ્પ થાય છે.
અહિં કાય પાંચ જ હોવાથી પાંચ કાયના પંચસગી એક, એક અને ચતુઃ સગી પાંચ-પાંચ અને સિયાગી તથા વિસગી દશ-દશ ભાંગા થાય છે. માટે જે જે બંધહેતુમાં જેટલી કાયને વધુ હોય તે તે બધહેતુમાં કાયના સ્થાને તેટલા સગી ભંગની સંખ્યા મુકવી.
અહિં આઠ બંધહેતુમાં અકસ્થાપના આ રીતે વેદ વેગ યુગલ ઈન્દ્રિયને અસંયમ કષાય કાયવધ સ્થાપન કરેલ અને અનુક્રમે પહેલાથી છેલા અંક સુધી ગુણાકાર કરવાથી કુલ સંગ સંખ્યા આવે છે. જેમકે-ત્રણ વેદને અગિયાર પગે ગુણતાં તેત્રીસ, તેને બે યુગલે ગુણતાં છાસઠ તેને પાંચ ઈન્દ્રિયના અસંયમે ગુણતાં " ત્રણસે ત્રિીશ, તેને ચાર કષાયે ગુણતાં તેરસો વીસ, અહિં પાંચ કાયના એક સગી