________________
૧૫
પંચસ ગ્રામ
>
યાદિ જીવા ગ્રહણ કરવાના છે, કારણ કે ઇન્દ્રિય કાઈ સ્વતન્ત્ર વસ્તુ નથી. વળી આગળ ઇન્દ્રિયવાન્ આત્માએમાં જ ચાગાદિના વિચાર કરવામાં આવશે. ‘ જોયને કૃતિ જાયઃ ' પુદ્ ગલના મળવા વિખરવા વડે જે ચય અપચય ધર્મને પ્રાપ્ત કરે તે કાય, તે છ પ્રકારે છે–પૃથ્વી કાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય. તથા જેના અથ અને જેના પન્નુર ભેદનુ સ્વરૂપ પહેલાં સવિસ્તર કહેવાઈ ગયું છે તે યોગના સામાન્યથી ત્રણ ભેદ છે. મનાયેળ, વચનચેાગ, અને કાયયેાગ. ‘ વેત્તે ત્તિ વેક્:' જે અનુભવાય તે વેદ. એ અભિલાષારૂપ છે. તે ત્રણ પ્રકારે છે સ્ત્રીવેદ, પુરુષવે, અને નપુસકવેદ. સ્ત્રીના પુરુષના વિષયમાં જે અભિલાષ તે વેદ, પુરુષના સ્ત્રીના વિષયમાં જે અભિલાષ તે પુરુષવે, અને નપુસકના સ્ત્રી પુરુષ અનેના વિષયમાં જે અભિલાષ તે નપુંસકવે. વ્યન્તેયો પરવરસ્મિન કાળિન કૃતિ
'
જઃ અંલાક સમયને િિત્તિ ફ્લાયઃ, જેની અંદર પ્રાણિઓ પરસ્પર ઈંડાય-દુઃખી થાય તે સંસાર, તે સંસારને જે વડે આત્માએ પ્રાપ્ત કરે જે વડે સંસારમાં રખડે, દુઃખી થાય તે કાય. તે ક્રોધ માન માયા અને લેભ એમ ચાર પ્રકારે છે. તથા પહેલાં જેના શબ્દાર્થનુ નિરૂપણુ કર્યું" છે તે જ્ઞાન કહેવાય છે. જ્ઞાનના ગ્રહણ વડે તેના પ્રતિપક્ષભૂત જ્ઞાનનું પણ ગ્રહણુ છે. તે જ્ઞાનના પાંચ ભેદ અને અજ્ઞાનના ત્રણ લેઇ એમ આઠે ભેદનું સ્વરૂપ પહેલાં વિસ્તારપૂર્વક કહ્યું છે. તથા પંચમાં પંચમ: સભ્યતઃ ચાિિનત્યર્થ: ' સચમ એટલે ત્યાગ, સમ્યગ્ પ્રકારે વિરમવું–શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સર્વથા પાપાપારને ત્યાગ કરવા તે સયમ અથવા ચારિત્ર કહેવાય છે. તે પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે−૧ સામાયિક્રચારિત્ર, ૨ કેટ્ટેપસ્થાપનીય ચારિત્ર ૩ પરિહાર વિશુદ્ધિક ચારિત્ર, ૪ સુક્ષ્મસ પરાય ચારિત્ર, અને પ યથાખ્યાત ચાત્રિ, સંયમના શ્રદ્ગુણથી તેના પ્રતિપક્ષભૂત રદેશસયમ અને અસયમનું પણ ગ્રહણ છે. તેમાં સમાય એટલે રાગ અને દ્વેષના રહિતપણાયર્ડ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવીવિભાવદશામાંથી સ્વભાવમાં આવવુ અ ંતર્મુખ ષ્ટિ થવી તે. આ સમાય અન્ય સાધુઓની ક્રિયાઓનું પણ ઉપલક્ષણ છે એટલે કે આ સમાય દ્વારા અન્ય સાધુઓની ક્રિયાઓ પણ લેવાની છે. કારણ કે સાધુઓની સઘળી ક્રિયાએ રાગ-દ્વેષના અભાવરૂપ છે. અહિં સાધુની સઘળી ક્રિયાએ રાગ-દ્વેષના અભાવમાં કારણ હેાવાથી કારણમાં કાના આરોપ કરીને સ એની સઘળી ક્રિયાનેજ રાગ-દ્વેષના અભાવરૂપ કહી છે. સમાયવડેરાગદ્વેષના રહિતપાવડે થયેલુ અથવા સમાય છતા થયેલ જે ચારિત્ર તે સામાયિક છે. અથવા સમ્
૧ જ્ઞાન, ચારિત્ર, સમ્યકત્વ વિગેરે માણામા તેના પ્રતિપક્ષ અજ્ઞાનાદિ પણુ અહિં લેવાના છે. કારણ કે ચૌદ માથા માહેની કાઇ પણ માગણુા દ્વારા સધળા સંસારી જીવે ને વિચાર કરવાના ાય છે. જો અહિં પ્રતિપક્ષ બૈક ન લેવામાં આવે તે તે જ્ઞાાનદિમાં અમુક છાના જ વિચાર થાય અને ધણુા ભાગ રહી જાય તેથી જ અહિ પ્રતિપક્ષ ભેદનું પણ ગ્રહણુ થાય છે.
૨. દેશથી=સી શે નહિ પણ અલ્પ અંશે પાપવ્યાપારના ત્યાગ જે ચારિત્રમાં હોય તે દેશસ થમ અથવા સત્યમાસથમ પણ કહેવાય છે.
૩ જેમાં અલ્પાશે પણ પાપચ્યાપારના ત્યાગ ન હોય તે અસંયમ અથવા અવિરતિ ચારિત્ર કહેવાય છે.
1