________________
પચસગ્રહ-ચતુર્થદ્વાર–સારસંગ્રહ
૪૮૫ સગી ભાંગા છ થાય છે તેથી છ હજારને છ એ ગુણતાં દશ બંધહેતુના કુલ છત્રીસ હજાર ભાંગા થાય છે.
ઉપર જણાવ્યા મુજબ દેશમાં એકથી પાંચ સુધીની વધારે કાયને વધ, અનતાનુબંધી, ભય અને જુગુપ્સામાંથી એકાદિ હેતુ ઉમેરતાં અગિયાર વગેરે મધ્યમ બંધહેતુઓ થાય છે. અને આ બધા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી અઢાર બંધહેતુઓ થાય છે. ત્યાં દશ અને અઢાર અધતુને એક એક, અગિયાર અને સત્તર બંધહેતુના ચાર ચાર, બાર અને સેલ બંધહેતુના સાત સાત તથા તેર, ચૌદ અને પંદર બંધહેતુના આઠ આઠ વિકલ્પ થાય છે.
એક એ પણ યાદ રાખવું કે જે વિકલ્પમાં અનંતાનુબંધી હોય ત્યાં એગ તેર હેવાથી અંકસ્થાપનામાં ચગની જગ્યાએ દશને બદલે તેરની સંખ્યા મુકવી તેમજ છ કાયવધના એક તથા પંચ સગી છ છ બે અને ચાર સગી પંદર પંદર, વિસગી વીશ અને છ સગી એક ભાગ થાય છે. માટે જે બહેતુના જે વિકલ્પમાં જેટલી કાયને વધુ ગણેલ હોય ત્યાં તેટલી કાયના સગના જેટલા ભાંગા હોય તેટલી સંખ્યા અંક સ્થાપનામાં કાયના સ્થાને મૂકવી. ત્યારબાદ ઉપર મુજબ અનુક્રમે અને ગુણાકાર કરવાથી તે તે બહેતુના તે તે વિકલ્પની સંગસંખ્યા આવશે.
વળી આને સહેલાઈથી યાદ રાખવા માટે એક આ હકીકત પણ ધ્યાનમાં રાખવી કે જે બહેતુના જે વિકલ્પમાં અનંતાનુબંધી ન હોય અને છ એ કાયની હિંસા હોય ત્યાં છ હજાર, એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં એક અને પંચ સંગી ભાંગ છ હોવાથી છ હજારને છ એ ગુણતાં છત્રીસ હજાર જ્યાં બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં બે અને ચાર કાયના પંદર પંદર ભાંગા થતા હોવાથી છે હજારને પંદરે ગુણતાં નેવું હજાર અને જયાં ત્રણ કાયની હિંસા હોય ત્યાં છ કાયના વિસગી ભાંગી વિશ હોવાથી પૂર્વોક્ત છ હજારને વિશે ગુણતાં એક લાખ વશ હજાર ભાંગા થાય છે,
એ જ પ્રમાણે જે બંધહેતુના જે વિકલ્પમાં અનંતાનુબંધી અને એ કાયની હિંસા હોય ત્યાં છ કાયને છ સગી એક જ ભાગે હેવાથી અફોરસેને એકે ગુણાવાથી અરસે, જ્યાં એક અથવા પાંચ કાયની હિંસા હેય ત્યાં પૂર્વોક્ત અડ્ડોતરસને છ વડે ગુણતાં છેતાલીસ હજારને આઠ, જ્યાં બે અથવા ચાર કાચની હિંસા હેય ત્યાં અછોત્તેરસેને પંદર વડે ગુણતા એક લાખ સત્તર હજાર અને જ્યાં ત્રણ કાયને વધુ હોય ત્યાં અઠ્ઠોતેરસેને વીશ વડે ગુણતાં એક લાખ છપ્પન હજાર ભાંગા થાય.
ભય, જુગુપ્સા અથવા તે બન્ને ઉમેરવાથી પણ ભંગ સંખ્યામાં કઈ ફેર પડતે નથી અર્થાત્ તેની તે જ સંખ્યા આવે છે.