________________
૪૬૮
પંચસંગ્રહ ચતુર્થદ્વાર તે સેળમાં ભય મેળવતાં સત્તર થાય તેના પણ આઠ ૮ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ આઠ ૮ લાંગા થાય. તથા ભય અને જુગુપ્સા મેળવતાં અઢાર હેતુ થાય તેના પણ આઠ ૮ ભાંગા થાય.
સઘળા મળી બત્રીસ ભાંગા થાય. સૂમ એકેનિયના સઘળા મળી બંધહેતુના એક અઠાવીસ ૧૨૮ માંગા થાય. ૧૮
આ પ્રમાણે ગુણશાનમાં અને અવસ્થાનકેમાં બહેતુના લાંગા કહ્યા. હવે જે કર્મ પ્રકૃતિએ અવય વ્યતિરેકને અનુસરી જે બંધહેતુવાળી છે તેવું તે પ્રકારે પ્રતિપાદન કરે છે–
तोलस मिच्छनिमित्ता वझहि पणनीस अविरइए य । लेला उ कसाएहिवि जोगेहिपि सायवेयणीयं ॥ १९ ॥ पोडश मिथ्यावनिमित्ता अध्यन्ते पञ्चत्रिंशदविरत्या च । शेपास्तु कपायैरपि योगैरपि सातवेदनीयम् ॥ १९ ॥
અર્થ–ળ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વરૂપ તુવડે બંધાય છે. તથા પાંત્રીસ પ્રશ્નતિઓ અવિરતિરૂપ હેતુવડે, શેવ પ્રકૃતિએ કપાવડે, અને સાતવેદનીય ગરૂપ હેતુવડે બંધાય છે.
ટીકાનુ–કરાને સભાવ છતાં કાર્યને સાવ તે અન્વય, અને કારના અભાવે કાને અભાવ તે વ્યતિરેક કહેવાય.
નરકગનિ. નરકનુશ્વિ, નરકાસુ, એકેન્દ્રિય જાતિ, વિકજિયજાતિત્રિક, મિથ્યાત્વ, નપુંસકવેદ, હુંકસંસ્થાન, સેવા સંઘયણ. આતપનામ, સ્થાવરનામ, સૂમનાર, સાધારણનામ અને અપર્યાપ્તનામ એ સેળ પ્રકૃતિએ અન્ય વ્યતિરેકવડે વિચારતાં સિાત્યનિમિત્તક છે. કેમકે એ સોળ પ્રકૃતિઓ મિથ્યાત્વરૂપ હેતુ છતાં અવશ્ય અંધાય છે, અને મિથ્યાત્વરૂપ હેતુને અભાવ છતાં બંધાતી નથી.
આ કર્મપ્રકૃતિએ મિથ્યાત્વ ગુણકાણે બંધાય છે. અને મિથ્યાત્વ ગુણકાણે તે ચારે બહેતુ હોય છે એટલે જો કે આ સેળ પ્રકૃતિએ બંધાતાં અવિરતિ આદિ હેતુઓને પણ ઉપગ થાય છે, તે પણ તેઓની સાથે અન્યાય વ્યતિરેક બંધન ઘટતું નથી, પરંતુ મિથ્યાત્વ સાથેજ ઘટે છે. કારણ કે મિથ્યાવરૂપ હેતુ ત્યાં સુધી છે ત્યાં સુધી તે પ્રકૃતિએ બંધાય છે, અને મિથ્યાત્વ દુર થતાં અને અવિરતિ આદિ તુ હેવા છતાં પણ તેઓ બંધાતી નથી માટે વાસ્તવિક રીતે મિથ્યાત્વ જ તે
ળ પ્રકૃતિના પ્રકૃતિઓને બંધહેતુ છે, અવિરતિ આદિ નથી. એટલે કે એ