________________
તેથી માતૃસંસ્થા શ્રીમદ યવિજયજી પાઠશાળાને, પૂજ્ય વિદ્યાગુરુઓને અને સ્વર્ગત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિને હું અત્યન્ત ઋણી છું અને તે સવને જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે,
સારસંગ્રહ આદિનું સપૂણ મેટર પ્રથમ દ્વાજનું પરમપૂજ્ય મુનિરાજ શ્રી જગશ્ચન્દ્રવિ. મ. સા. દ્વિતીય કારનું કઠિનશ્રી ધીરજલાલ ડાહ્યાલાલે, તુતીય દ્વારનું સુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મસા. જયઘોષવિજયજી મસા. વીરશેખરવિજયજી મ. સાહ અને પવિત્ર શ્રી છબીલાસ કેશરીચંદભાઇએ અને એકથી પાચ દ્વારનું મેટર પંઠિત થી અમુલખલાસ મુળચંદભાઈએ તેમજ પચમ દ્વારનું ટર ૫૦ ૫૦ જથશેષ વિ. મસા. તથા વીરશેખર વિર મહારાજ સાહેબે તથા પૂ. મુનિરાજ શ્રી કંદtવજયજી મ. સાહેબે ખૂબ જ કાળજીપૂર્વક તપાસી આપેલ અને તેઓશ્રીની સૂચનાથી યોગ્ય સુધારાઓ પણ કરેલ છે. ભાઈ પુનમચંદ કેવળચંદ તથા પંડિત શ્રી બાબુલાલ સવચરભાઈનું પણ કેટલુક માર્ગદર્શન મળેલ તેથી આ સ્થળે તે સવા હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા શુદ્ધિપત્રક બનાવવા આદિ આ ગ્રન્થના સંપૂર્ણ કાર્યમાં સંસ્થાના ભૂતપૂર્વ અધ્યાપક ભાઇ શ્રી રતિલાલ ચીમનલાલે સ પૂર્ણ સહકાર આપેલ અને પ્રેસકેપી આદિના કાર્યમાં ગૃહપતિ શાન્તિલાલ સેમચંદભાઈ તથા અધ્યાપક વસતલાલ નરોત્તમદાસને પણ સહકાર મળેલ છે.
સારસ કહાદિક તૈયાર કરવામાં શક્ય તેટલી કાળજી રાખવા છતાં શ્વસ્થતા દોષ તથા પ્રસષ આદિના કારણે કઈપણ ખલના રહી ગઈ હોય અને કોઈપણ સ્થળે કઈ પણ આગમવિરુદ્ધ લખાયું હોય તે બદલ સરળ ભાવે મિથ્યાદુકૃત માગું છું અને આ વિષયના નિષ્ણાત સુણ મહાશયને જે કંઈ ક્ષતિઓ જણય તે જણાવવા નમ્રભાવે વિજ્ઞાત કરવા પૂર્વક વિરમું છું
વીર સંવત ૨૪૭ ] વિક્રમ સંવત ૨૦૭ વૈશાખ વદ ૭ સેમવાર તારીખ ૧૭-૫-૯૭૧
વડગામ (રાજસ્થાન) નિવાસી
પુખરાજ અમીચંદજી કોઠારી પ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
મહેસાણું (ઉ. ગુ)