________________
૪૩
પ ́ચસંગ્રહ–ચતુ દ્વાર
www
સન્નિ પચેન્દ્રિય વિનાના શેષ સઘળા સંસારી જીવા પરમાથ થી તા નપુસકવેદી જ છે, માત્ર અસજ્ઞિ પંચેન્દ્રિય જીવેામાં સ્ત્રી અને પુરૂષને આકાર હોય છે તે આકાર માત્રને આશ્રયી તેએ સ્ત્રીવેદી અને પુરૂષવેદીમાં ઘટે છે, માટે અસજ્ઞિમાં ત્રણ વેદ કહ્યા છે. ચૌરિન્દ્રિયાદિ જીવાને તા સ્ત્રી અને પુરૂષના બાહ્ય આકાર પણ હોતા નથી માટે ચૌરિન્દ્રિયાદિ સઘળા જીવામાં નપુસકવેક એક જ સમજવા, માટે વેદ એક તથા અનતાસુખ'ધિ ક્રોધાદિમાંથી કાઈપણ ક્રોધાદિ ચાર કષાય, કામણુ અને ઔદારિકમિશ્ર ચેાગમાંથી એક ચાગ
અ સ્થાપનામાં કાયસ્થાને એક, કારણ કે ”એ કાયની હિંસાને ષટ્રેસ ચાગિ ભાંગે! એક જ હોય તેથી. ઇન્દ્રિયની અવિરતિના સ્થાને ચાર, યુગલના સ્થાને એ, વેદના સ્થાને એક, કષાયના સ્થાને ચાર અને ચાગના સ્થાને એ. ૨-૪–૧–૨-૪–૧ મૂકવા.
હવે આ કાના ગુણાકાર આ પ્રમાણે કરવે—ચારે ઇન્દ્રિયની અવિરતિ એક એક યુગલના ઉદયવાળાને હોય છે માટે એ યુગલ સાથે ગુવા એટલે આઠ ૮ થાય તે આ ધાદિ કાઈપશુ એક એકના ઉદયવાળા હોય છે માટે આઠને ચારે સુણતાં અત્રીસ ૩૨ થાય, તે અત્રીસ એક એક ચાગવાળા હોય છે માટે તેને એએ ગુણુતાં ચાસઠ ૬૪ થાય. આટલા અપર્યંખ્ત ચતુિિન્દ્રયના સાસ્વાદન ગુણુઠાણું પન્નુર અધહેતુના ભાંગા થાય.
તે પદરમાં ભય મેળવતાં સાળ થાય, તેના પશુ ચાસઠ ૬૪ ભાંગા થાય. એ રીતે જુગુપ્સા મેળવતાં પણ સાળ અ ધહેતુના ચાસઠ ૬૪ ભાંગા થાય. તથા ભય અને જીગુપ્સા અને મેળવતાં સત્તર ખંધહેતુ થાય, તેના પણ ચાસઢ ૬૪ ભાંગા થાય.
સઘળા મળી ચૌરિન્દ્રિય અપર્યાપ્તાના સાસ્વાદન ગુણુઠાણું માહેતુના ખસે છપ્પન્ન ૨૫૬ ભાંગા થાય.
તથા મિથ્યાષ્ટિ અર્ષ્યાપ્ત ચૌરિન્દ્રિયને જઘન્યપણે પૂર્વોક્ત પ’દર હેતુમાં મિથ્યાત્વમેાહનીય ઉમેરવાથી સાળ બધહેતુ થાય છે. અહિં ચેાગા કામણુ ઔદ્યારિકમિશ્ર અને ઔદારિક એમ ત્રણ હોય છે. કારણ કે અહિં શરીર પર્યાપ્તિ પૂણ થયા પછી ઔદારિકકાયયેાગ ઘટે છે. એટલે ચાગના સ્થાને ત્રણ સૂકી પૂર્વવત્ અને ગુણાકાર કરતાં મન્ડ ૯૬ લાંગા થાય,
તે સાળમાં લય મેળવતા સત્તર હેતુ થાય, તેના પુણ્ છન્નુ ૯૬ ભાંગા થાય. એ રીતે જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ છન્તુ ૯૬ ભાંગા થાય. ભ્રય અને જીગુપ્સા અને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ છન્નુ ભાંગા થાય. સઘળા મળી અપર્યાપ્ત ચૌરિન્દ્રિય મિથ્યાષ્ટિના ત્રણસે ચેારાશી ૩૮૪ ભાંગા થાય.