________________
૪૬૦
' પચાસગ્રહ-ચતુરદ્વાર પહેલાં ત્રણ વેદ સાથે પાંચ ગાને ગુણાકાર કરે એટલે પંદર ૧૫ થાય, તેમાંથી અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણે ચાર રૂપ ઓછા કરવાનું પૂર્વે કહ્યું છે તે પ્રમાણે ચાર રૂપ ઓછાં કરવાં એટલે શેષ અગીઆર ૧૧ રહે. તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણાકાર કરે એટલે પંચાવન પપ થાય, તેની સાથે બે યુગલને ગુણતાં એક દશ ૧૧૦ થાય, તેને કેધાદિ કષા સાથે ગુણતાં ચાર અને ચાળીસ ૪૪૦ થાય. તેટલા સંજ્ઞિ અપર્યાપ્તા સમ્યગૃષ્ટિને ચૌદ બંધહેતુના ભાંગા થાય,
તે ચૌદ બંધહેતુમાં ભય મેળવતાં પદર થાય તેને પણ ચાર ચાળીસ જ ૪૪૦ ભાંગા થાય.
અથવા જુગુપ્સા મેળવતાં પંદર હેતુના પણ ચારસો ચાલીસ ૪૪૦ ભાંગા થાય.
તથા તે ચૌદ બંધહેતુમાં ભય અને જુગુપ્સા એ બંને મેળવતાં સોળ હેતુ થાય તેના પણ ચાર ચાળીસ જ ૪૪. ભાંગા થાય.
સઘળા મળી અવિરતિ સમ્યગ્રષ્ટિ સંસિ અપર્યાપ્તાને બંધહેતુના સત્તર અને સાઠ ભાંગા થાય.
સાસ્વાદન સમ્યગદષ્ટિ અપર્યાપ્તા સંસિને કામણ, ઔદારિકમિશ્ર અને વૈકિયમિશ્ર એ ત્રણ ચોગ હોય છે. માટે યોગના સ્થાને ત્રણ મૂકવા. .
આ ગુણઠાણુવાળાને જઘન્યપદે પંદર બંધહેતું હોય છે. કારણ કે અહિં અનતાનુબંધિને ઉદય અવશ્ય હોય છે. અંકસ્થાપનમાં શેષ અકેની સ્થાપના પૂર્વવત્ કરવી. તે આ પ્રમાણે ૪-૨-૫-૩-૩-૧
તેમાં પહેલા ત્રણ વેદ સાથે ત્રણ વેગને ગુણાકાર કરે એટલે નવ ૯ થાય તેમાંથી સાસ્વાદન ગુણસ્થાનકે એક રૂપ ઓછું કરવા પૂર્વે કહ્યું છે તે પ્રમાણે એક રૂ૫ ઓછું કરવું એટલે શેષ આઠ રહે. તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં ચાળીસ થાય, તેને બે યુગલ સાથે ગુણતા એશી થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ત્રણ વિશ૩૨૦ થાય, એટલા સાસ્વાદન ગુણઠાણે સજ્ઞિ અપર્યાપ્તાના પંદર બધહેતુના ભાંગા થાય,
તે પદરમાં ભય મેળવતાં સેળ હેતુ થાય તેના પણ તે ત્રણ વશ ૩૨૦ ભાગા જ થાય.
એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં સેળ હેતુના પણ ત્રણસો વીશ ૩૨૦ ભાંગા થાય.
ભય, જુગુપ્સા અને મેળવતા સત્તર હેતુ થાય તેમાં પણ ત્રણ વીશ ૩૨૦ ભાંગા થાય.. '
સઘળા મળી. સાસ્વાદન ગુણઠાણે સંક્ષિણ અપર્યાપ્તાના બંધહેતુના ભાંગા ખારા એંશી ૧૨૮૦ ભાંગા થાય.