________________
૪૮૯ પથસંગ્રહ-ચતુર્થદ્વાર ૧દર ભાંગા થાય. તેથી કાયના સ્થાને છેને બદલે પર મૂકવા. ત્યારપછી પૂર્વેત કમે અને ગુણાકાર કરતાં બાવીસ હજાર અને આકરો ર૨૮૦૦ ભાંગા થાય.
અથવા તે પૂર્વેઠત દશ હેતુમાં ભય ઉમેરતાં અગીઆર થાય. ભય ઉમેરતાં ભાંગાની સંખ્યા વધશે નહિ માટે પૂર્વવત્ એકાણુ વીશ ૯૧ર૦ ભાંગા થાય,
એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં અગીઆર હેતુના પણ એકાણુ વીશ ભ૨૦ માંગા થાય.
સરવાળે અગીઆર બંધ હેતુના એકતાલીસ હજાર અને ચાલીસ ૪૧૦૪૦ ભાંગા થાય. આ પ્રમાણે અગીઆર હેતુના ભાંગા કહી.
હવે બાર હેતુના ભાંગા કહે છે–પૂર્વેા દશ બંધહેતુમાં એક કાયના અહલે ત્રણ કાય લેતાં બાર હેતુ થાય. છ કાયના ત્રિક ચગે વીશ ભંગ થાય, તેથી કાયના સ્થાને છને અદલે વીશ મૂકવા. ત્યાર પછી પૂર્વવત્ એકેને ગુણતાં ત્રીસ હજાર અને ચારસો ૩૦૦૦ ભાંગા થાય,
અથવા ભય અને બે કાયને વઘ લેતાં પણ બાર થાય તેના બાવીસ હજાર અને આહસે ૨૨૮૦૦ ભાગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને બેકાયને વધ લેતાં પણ બાવીસ હજાર અને આઠ રર૮૦૦ -ભગ થાય.
અથવા ભય, જુગુપ્સા એ બે મેળવતાં પણ બાર હેતુ થાય. તેને એકાણ અને વીશ ૯૧૨૦ ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા પંચાશી હજાર એકસે અને વીશ ૮૫૧ર૦ થાય. આ પ્રમાણે બાર હેતુના ભાંગા કદા.
હવે તેર હેતુના ભાંગા કહે છે–તે પૂક્ત દશ બંધાતુમાં એક કાયના સ્થાને ચાર કાચને વધુ લેતાં તેર બંધહેતુ થાય. છ કાથના ચતુષ્ઠ સવેગે પર ભાંગા થાય છે તેથી કાયાના સ્થાને પર મૂકવા ત્યાર પછી પૂર્વોક્ત કિમે અને ગુણાકાર કરતાં બાવીશ હજાર અને આઠ ૨૨૮૦૦ ભાંગા થાય.
અથવા ભય અને ત્રણ કાર્યને વધુ મેળવતાં પણ તે હેતુ થાય તેના ત્રીસ હજાર અને શાસે ૩૦૪૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ત્રણ કાયના વધના તેર હેતુના પણ વીસ હજાર અને ચાર ૩૦૪૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ તે હેતુ થાય તેના પૂર્વવત બાવીસ હજાર અને આઠસો ર૨૮૦૦ ભાંગા થાય,