________________
પંચસમ ચતુર્થદ્વાર છે કે દશ હેતુમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એ ત્રણ કયાયના લેજે ત્રણ હતું લીધા છે. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણ બને ઉદય ત્યારે તેની નીચેના પ્રત્યાખ્યાનાવરણાદિ ધિને ઉદય અવશ્ય હોય છે. એ પ્રમાણે માનાદિને ઉદય હોય ત્યારે ત્રણે માનદિને એક સાથે ઉદય હોય છે, છતાં કોઈ માન આદિનો ઉદય ક્રમપૂર્વક થતે હોવાથી અંકસ્થાપનામાં. કયાયના સ્થાને ચારજ મૂકાય છે. ત્યારપછી ગની પ્રવૃત્તિ ક્રમપૂર્વક હેવાથી યોગના થાને દશની સંખ્યા મૂકવી. એક સ્થાપના આ પ્રમાણે
ચ૦ ક. ૩૦ યુ ઈટ કાર મિત્ર ૧૦–૮–૩–૨–૧–૪–૫. આ પ્રમાણે અંકસ્થાપના કર્યા પછી ભગસંખ્યાનું જેટલું નિશ્ચિત પ્રમાણ આવે છે
जा बायरो ता घाओ विगप्प इ जुगव बंधहेऊणं ।
यावद्वादरस्तावद् घातः विकल्पा इति युगपद्वन्धहेतूनाम् । અર્થ–બાદરપરાય ગુણસ્થાનક પર્યત પૂર્વોક્ત કમ સથાપેલા અને ગુણાકાર કરે. આ પ્રકારે ગુણાકાર કરતાં એક સાથે અનેક જીવ આશયી થતા બંધહેતુના વિકલ્પ થાય છે.
ટીકાનુo– અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક પર્યત પૂર્વેત કમે સ્થાપેલા અકા. સંભવ પ્રમાણે ગુણાકાર કરો. આ પ્રમાણે ગુણાકાર કરતા એક સમયે અનેક જીવ આશ્રયી થતા બંધહેતુના વિક થાય છે. હવે મિથ્યાદષ્ટિ ગુણઠાણે થતા લાંગાની સંખ્યા કહે છેમિથ્યાણિ ગુણઠાણે એક જીવને એક સમયે કહેલા દશ બહેતના અનેક જીવ આશયી. છત્રીસ હજાર ભંગ થાય છે. તે આ પ્રમાણે— ' અવાંતર લેહની અપેક્ષાએ મિથ્યાત્વ પાંચ પ્રકાર છે, તે પાંચ ભેદ એક એક કાયને વાત કરતાં સંભવે છે. જેમકે આમિરહિટ કોઈએક મિથ્યાત્વી પૃથ્વીકાયને વધ કરે, કોઈ અપકાયને વધ કરે એ પ્રમાણે કોઈ તેહ, વાહ, વણ કે વ્યસનો વધ કરે, આ પ્રમાણે આલિગ્રહિક મિથ્યાવી કાયની હિંસાના ભેદે છ પ્રકારે થાય છે, એ પ્રમાણે અન્ય મિથ્યાત્વ માટે પણ સમજવું. માટે પાંચ મિથ્યાત્વને છ કાચની હિંસા સાથે ગુણતા ત્રીશ ભેદ થાય.
આ સઘળા લે એક એક ઇન્દ્રિયના અસંયમમાં હોય છે. જેમ કે પૂર્વોક્ત ત્રણે દવાળા પશબન્દ્રિયની અવિરતિવાળા હેય, બીજા ત્રીશ રસનેન્દ્રિયની અવિરતિવાળા હેર, એ પ્રમાણે ત્રિીજા, ચોથા, અને પાંચમા ત્રીસ ત્રીસ છે કમપૂર્વક ત્રાણ, ચક્ષુ, અને શો. ન્દ્રિયની અવિરતિવાળા હાય માટે ત્રીસને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં એકસે. પચાસ લેટ થાય. ' '
૧ જે એક સમયે કિયા ઘણી થઇ શકે છે છતાં જેની અંદર ઉપગ હોય તેજ ચાગની વિવા થતી હોવાથી દશ ગમાંથી એક પગ એ સમયે લીધે છે.