________________
પચસંગ-ચતુથાર
અપૂર્વકરણ ગુણઠાણે આહારક કાયયોગ અને વૈક્રિયકાયાગ એ બે પેગ પણ હતા નથી. માટે બાવીસજ બહેતુ હૈય છે.
હાભ્યાદિ ષટકો અપૂર્વકપણેજ દયવિષે થતું હોવાથી અનિવૃત્તિનાદર પરાયે સાળ મહેતુઓ જ હોય છે.
અનિવૃત્તિનાદર સંપ ત્રણ વેદ તથા સંજવલન ત્રિકનો ઉદયવિચ્છેદ થતું હોવાથી સૂકસંપરા દશ મહેતુઓ ઘટે છે.
સંજવલન લેભાને સૂમસંપાયે ઉદયવિચ્છેદ થાય છે માટે ઉપશાંત ગુણકાણે ગરૂપ નાવ બંધહેતુઓ હોય છે. એ જ ના હેતુઓ ક્ષીણમેહ ગુણઠાણે પણ હોય છે.
સત્યમનાયેગ, અસત્યઅમૃષા મગ, સત્યવચનગ, અસત્ય અમૃષા વચનગ, કામકાયોગ, દારિક કાગ અને ઔદારિકમિશ્ર કાગ એ સાત બંધ હેતુઓ સગિ કેવળી ગુણસ્થાનકે હોય છે. તેમાં કેવળિ સમુદઘાતમાં બીજે છઠું અને સાતમે સમયે ઔદારિકમિશ્ર અને ત્રીજે થે તથા પાંચમે સમયે કાર્પણ કાગ હોય છે, અને તે સિવાયના કાળમાં ઔદ્યારિકકાયાગ હોય છે. વચનગ ઉપદેશ આપતી વખતે અને મનેયોગ અનુત્તર વિમાનવાસી આદિ દેવે અને અન્ય ક્ષેત્રમાં રહેલા મુનિએ મનથી પ્રશ્ન પૂછે ત્યારે મન વડે ઉત્તર આપતાં હોય છે.
અગિકેવળી ભગવાન શરીરમાં રહેવા છતાં પણ સર્વથા મગ, વચનગ અને કાગને રાધ કરેલ હોવાથી તેઓને એક પણ બંધહેતુ હોતે નથી. ૫
આ પ્રમાણે ગુણસ્થાનકેમાં સત્તામાત્રથી સંભવતા મિથ્યાત્વાદિ હતુઓના પચાવન આદિ અવાંતર ભેદે કહ્યા. હવે એક સમયે એક જીવને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટથી જે ગુણસ્થાકે જેટલા હેતુએ હેઈ શકે છે, તે કહે છે –
दस दस नव नव अड पंच जइतिगे दुदुग सेसयाणेगो ।
अडसत्तसत्तसत्तगछदोदोदोइगिजुया वा ॥ ६ ॥ · दश दश नव नवाऽष्टौ पञ्च यतित्रिके द्विद्विकं शेषकाणामेकः ।
अष्टसप्त सप्तसप्तकषद्विद्विद्विएकयुता वा ॥ ६ ॥ અથ–પહેલા ગુણસ્થાનકથી આરંભી તેરમા ગુણસ્થાનક સુધીમાં એક સમયે એક જીવને ઓછામાં ઓછા અનુક્રમે દશ, દશ, નવ, નવ, આઠ, યતિત્રિકે પાંચ પાંચ, નવમે બે, દશમે. છે, અને શેષ ગુણસ્થાનકે એક એક હેતુ હોય છે. અને વધારેમાં વધારે ઉપરોક્ત સંખ્યામાં અનુમે આઠ, સાત, સાત, સાત, છ, યતિત્રિકે બે, અને નવમે એક હેતુ મેળવતાં કુલ જેટલા થાય તેટલા હેય છે. ૬
કાનુ–ગાથામાં પૂવવડે મિથ્યાદષ્ટિ આદિ ગુરુસ્થાનમાં અનુક્રમે ઓછામાં ઓછા