________________
ભચસબહ-તુતીયદ્વાર પ્રશ્નોત્તરી
પ-જર એક જીવને એક ભવમાં વધારેમાં વધારે કેટલા આયુષની સત્તા છે? ઉ. જ્યાં સુધી પરભવનું આયુષ્ય ન બાંધે ત્યાંસુધી એક અને અન્યગતિનું આયુષ્ય બાંધ
નારને આયુષ્યબંધના પ્રથમ સમયથી તે ભવ પર્યન્ત બે આયુષ્યની જ સત્તા હોય છે. પ-૪૩ એવા કયા આવે છે કે જેઓને આખા ભવ સુધી એક જ આયુષ્યની સત્તા છે? ઉ૦ સઘળા તેઉકાય, વાઉકાય તેમજ આવતા ભવનું આયુષ્ય પણ વ7માન ગતિનું જ
જેએએ બાંધ્યું હોય તેવા મનુષ્ય તથા તિશે. પ્ર-૪જ એક ભવમાં આયુષ્ય એક જ વાર બધાય કે તેમાં કંઈ અપવાદ છે? 8. પ્રજ્ઞાપના સૂત્રમાં પિતાના આયુષ્યના બે ભાગ ગયા પછી જે આયુષ્યને બંધ થયો
તેનું તે આયુષ્ય તે ભાવના બાકીના કાળમાં અનેકવાર બંધાય એમ બતાવી તેને આકર્ષે કહ્યા છે. પરંતુ કર્મગ્રંથાદિક ચાલુ ગ્રંથોમાં આખા ભવમાં આયુષ્ય એક જ વાર બધાય એ હકીકત પ્રસિદ્ધ હેવાથી આઠમા પ્રશ્નના ઉત્તરમાં આયુષ્ય એક ભવમાં એક જ વાર બંધાય એમ બતાવેલ છે.