________________
પચસપ્રહ-તૃતીયાર પ્રશ્નોતરી
૪૫
પ્ર-૨૧ ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષપશમથી સંપૂર્ણ દર્શન લબ્ધિની અપેક્ષાએ જે
એક દશરૂપ દર્શન ગુણ પ્રાપ્ત થાય છે તેને જ પાંચ નિદ્રાને ઉદય હશે છે, તે તે
નિદ્રાઓ સર્વઘાતી કેમ કહેવાય ? ઉ જે કે ચક્ષુદર્શનાવરણીયાદિના પશમથી પ્રાપ્ત થયેલ દર્શનલબ્ધિ-સંપૂર્ણ દર્શન
લબ્ધિના એક દેશ રૂપ છે પરંતુ નિદાચક તેને સંપૂર્ણ પણે જ હણે છે. અથવા
સત્તામાં નિદ્રાપચકના સર્વઘાતી જ રસ પહકે હેય છે. માટે તે સર્વઘાતી કહેલ છે. પ્ર-ર ક્ષયે પશમાનુવિદ્ધ અને શુદ્ધ એમ બન્ને પ્રકારના ઔદયિકભાવ કેટલી અને કઈ
પ્રકૃતિમા ઘટી શકે? ઉ. અવધિ તથા મન પર્યવ જ્ઞાનાવરણ, ચક્ષુ તથા અવધિદર્શનાવરણ, ચાર સંજવલન અને
નવ નેકષાય આ સત્તર પ્રવૃતિઓમાં બન્ને પ્રકારને ઔયિક ભાવ ઘટી શકે છે. પ-૨૩ ઘાતકમાં એવી કઈ ઉત્તરપ્રકૃતિએ છે કે જેને લપશમ થઈ શકે જ નહિ? ઉકેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય અને પાંચ નિદ્રા આ સાત પ્રકૃતિઓને
ક્ષપશમ થઈ શકે જ નહિ. પ્ર-૨૪ સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિના પશમમાં શું વિશેષતા છે ? ઉ૦ સઘાતી પ્રકૃતિઓને ક્ષાપશમ પિતાના રદય સાથે હેતે નથી, પરંતુ પ્રદેશદય
સાથે જ હોય છે. ત્યારે દેશઘાતી પ્રકૃતિએને ક્ષપશમ રસોદિય સાથે હોય છે. એ
વિશેષતા છે. પ્ર-૨૫ ઉદયબ કૂણા પ્રકૃતિઓમાં અસાતા વેદનીય વગેરે કેટલીક એવી પ્રકૃતિ એ છે કે
જેઓને ઉદય ન હોય ત્યારે પણ ઉણ સ્થિતિમાં જ થાય છે, માટે અપાતાદનીય વગેરે પ્રકૃતિને અનુદયસ્કૂણા પણ કેમ ન કહેવાય? એ જ પ્રમાણે સમ્યવ મેહનીય સિવાયની ઉદયક્રમોત્કૃષ્ટ મનુષ્યગતિ વગેરે પ્રકૃતિમાં પણ પિતાને ઉદય ન હોય ત્યારે પિતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિએને કહુ સ્થિતિસંકુમ થાય
છે, માટે મનુષ્યગતિ વગેરે અનુદથસંકલ્કા પણ કેમ ન કહેવાય? ઉ૦ જેને ઉદય ન હોય તે અનુદયવતી પ્રકૃતિનું પ્રથમની ઉદયસ્થિતિમાં રહેવુ દલિક
તેના અનંતર પૂર્વ સમયે જ સવજાતીય ઉદયવતી પ્રકૃતિઓમા સિબૂક સક્રમ દ્વારા સંક્રમી જાય છે, ત્યારે ઉદયવતી પ્રકૃતિનું પ્રથમ સ્થિતિનું દલિક સવ સ્વરૂપે હાજર હેય છે તેથી ઉદય વખતે બધ અથવા અન્ય પકૃતિના સંકમથી જેટલી ઉકઈ સ્થિતિસત્ત થાય છે તેના કરતાં તેને હૃદય ન હોય ત્યારે પિનના બધથી અથવા અન્યપ્રકૃતિના સંક્રમથી પણ એક સમય ન્યૂન ઉમકૃષ્ટ સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય છે. તેથી અસાતા વેદનીય વગેરે અનુદાય બહૂદા અને મનુબનિ વગેરે અનુદ નંક્રિશ્ના
ન જ કહી શકાય. પરંતુ ઉદયબ છેલ્ફ અને ઉદયશંકા જ કહેવાય. પ-૨૬ કઈ કર્મપ્રકૃતિ એવી છે કે જેને વિપાક એકાન્ત શુભફળ જ આપનાર છે?