________________
પંચસંગ્રહ-તૃતીયાર હેતુ છે તે સર્વવિરતિધર પીઠ-મહાપીઠ સાધુ મહારાજાને તે હેતુના અભાવમાં સ્ત્રીવેદન
બંધ શી રીતે થયે? ૬૦ પીઠ-મહાપીડ યુનિરાજ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જ હતા એ નિશ્ચય ન હોવાથી આકર્ષ
સંભવ હોવાથી સમ્યફવથી પડી મિથ્યા ગયેલા એવા તેઓને સ્ત્રીવેદને બંધ ઘી શકે. અથવા ગુરુ મહારાજે બાહુ-સુબાહુ મુનિઓની કરેલ ગુણપ્રશંસાથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા રૂપ સંકિલષ્ટ તીવ્રતમ કૃષ્ણવેશ્યાને ગેજવતાં તીવ્ર સંજવલન માયાના પરિણામથી પૂર્વે બંધાયેલ સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી બંધ વિના પણ તેને નિકાચિત કરેલ તેથી તેના જ ફળ સ્વરૂપે બને મુનિએ બ્રાહી અને સુંદરી રૂપે
થયા માટે અહિ દોષ નથી. જુઓ આ જ દ્વારની મૂળટીકા ગા૦ ૩૬. પ્ર-૧૧ સવ અને ત્રીજા ગુણઠાણે હમેશાં મિશ્ર મેહનીયને ઉદય હોય છે, છતાં મિશ્ર
મેહનીયને ધ્રુદયી ન માનતાં અશુદયી કેમ કહી? ઉ. ઉદયદિ કાળ સુધી જે નિરંતર ઉદયમાં હોય તે પ્રવેદથી કહેવાય છે. પરંતુ મિત્ર
મેહનીયને ત્રીજા ગુણસ્થાનક સુધી નિરંતર ઉદય નથી. કારણકે પહેલા-બીજા ગુણસ્થાનકે તેના ઉદયને અભાવ છે. તેથી ઉદયવિચ્છેદ કાળસુધી ઉદય અને ઉદયને
અભાવ એમ બને હોવાથી તે અશુદયી છે. પ્ર-૧૨ નિર્માણ આદિ નામકર્મની બાર પ્રકૃતિએ પ્રવેદી કહેલ છે તેથી તેરમાં ગુણસ્થાનક
સુધી સર્વ ઇવેને હંમેશા આ પ્રવૃતિઓને ઉદય હેય એટલે કે વિગ્રહગતિમાં પણ તેઓને હૃદય હોય, ત્યારે વિગ્રહગતિમાં જીવ તેજસ-કાશ્મણ શરીર યુક્ત હોય છે અને તે બને શરીરે પૈગલિક હોવાથી વર્ણાદિ સહિત જ હોય છે તેથી ત્યા વિચહગતિમાં) તેજલ. કાર્પણ તથા વર્ણચતુષ્કો ઉદય ઘટી શકે, પરંતુ તે વખતે ઔદાકિાદિ ત્રણમાંથી એક પણ શરીર નો હેવાથી તે હોય ત્યારે જ જેને ઉદય હોઈ
શકે એવી નિર્માણ નામકર્મ વગેરે છ પ્રકૃતિને ઉદય કેમ ઘટી શકે? ઉ૦ જેમ સુષુપ્ત અવસ્થામાં અથવા એકાત પ્રદેશમાં કેટલીકવાર કષાયદય જીવને સ્પષ્ટ
વિપાક બતાવી શકતા નથી છતાં નવમા ગુણસ્થાનક સુધી દરેક ને કોઈ ને કોઈ બાદર કષાયને ઉદય અવશ્ય હથ જ છે તેમ વિગ્રહગતિમાં નિર્માણ નામકર્મ આદિ હૃદયી પ્રકૃતિઓને ઉદય અવશ્ય હોય છે પરંતુ ઔદારિકાદિ પુદગલ રૂપ નિમિત્તના અભાવે તે પ્રકૃતિએ પિત ને સ્પષ્ટ વિપાક બતાવી શકતી નથી. પણ ઉત્પત્તિ
સ્થાને ઔદારિકાદિ શરીરની રચના થતાં જ પિતાનું ફળ અવશ્ય બતાવે જ છે. પ્ર-૧૩ કોઈપણ પ્રકૃતિઓના ઉદયાદિ થવામાં દ્રવ્યાદિ પાંચ હેતુઓ કેવી રીતે ઘટે છે તે કોઈ
પણ એક પ્રકૃતિના દાન્ત દ્વારા સમજાવે ઉ. દ્રષ્પથી-દહિ, અડદ, ભેંસનું દૂધ તથા મદિરા આદિ દ્રવ્ય વાપરવાથી, ક્ષેત્રથી-અના
દેશ આદિ અગ્ય સ્થાનમાં રહેવાથી, મળથી-મધ્યાહ્ન આદિ અધ્યકાળે અધ્ય