________________
સારસંગ્રહ.
*
૪૦૩
આ ચૌદ પ્રકૃતિને બારમા ગુણઠાણના ચરમ સમય સુધી, ચાર આયુષને પોતપોતાના -ભવના ચરમ સમય સુધી બને વેદનીય, ઉચ્ચગેત્ર, વસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, આદેદિક અને જિનનામ આ બારને અગિના ચરમ સમય સુધી, સંજવલન લેભને સલમસંપરાથના ચરમ સમય સુધી, સમ્યકત્વ મોહનીયને પિતાના ક્ષયના ચરમ સમય સુધી, સ્ત્રી અને નપુંસક શ્રેણિ માંડનારને પિતતાના ઉદયના ચરમ સમય સુધી અનુક્રમે વેદ અને નપુંસકવેદને વરૂપે ઉદય અને સત્તા હોય છે.
પિતાની સ્વરૂપ સત્તાના નાશના સમયે જે પ્રકૃતિએ તિબૂકમ દ્વારા સ્વજાતીય અન્ય પ્રકૃતિમાં સંક્રમ પામી પછીના સમયે અન્ય પ્રકૃતિ રૂપે અનુભવાય તે નિદ્રાદિ શેષ અડ્ડાસી પ્રકૃતિએ અનુદયવતી છે.
શિૌદમા ગુણસ્થાનકે એક જીવને બે વેદનીયમાંથી એકને ઉદય હોય છે અને એકને ઉદય હેતું નથી તેમજ પિતાથી ઈતર વેદોયે શ્રેણિ માંડનારને નપુંસકવેદ અને સ્ત્રીવેદને ઉદય નથી હોતો માટે આ ચારે પ્રકૃતિએ અનુદયવતી પણ સંભવે છે, પરંતુ ભિન્ન ભિન્ન ઇને આશ્રયીને ઉદયવતી પણ છે માટે મુખ્ય ગુણનું અવલંબન કરી મહાપુરુષોએ ઉદયવતી કહેલ છે.
કવMધી આદિ દરેક કારમાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિએ હેય છે તે કણકમાંથી -ઈ લેવી.
છે
.