________________
સારસપ્રહ
ઉચ્ચગેત્ર તથા વૈક્રિય એકાદશની ત્રસણું ન પામેલા અને તેમજ ત્રસણું પામીને અધદ્વારા પ્રાપ્ત કરેલ સત્તાવાળા ને પણ સ્થાવરમાં જઈને અવસ્થાવિશેષને પામી ઉદ્ધલના કર્યા પછી સત્તા રહેતી નથી અને શેષ જીવેને હોય છે.
મનુષ્યદ્વિકની તેઉકાય વાયુકાયાં જઈને ઉદલના કર્યાબાદ ત્યાં તેમજ ત્યાંથી નીકળી અન્ય તિર્યંચમાં પણ જ્યાં સુધી બધદ્વારા સત્તા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સત્તા હતી નથી અને અન્યને હેય છે.
જે જીવે સમ્પકવાદિ વિશિષ્ટ નિમિત્તથી જિનનામ બંધદ્વારા સત્તામાં પ્રાપ્ત કરેલ હોય તેવા જીવને મિથ્થા અને ચતુર્થીદિ ગુણસ્થાનકમાં જિનનામની સત્તા હેય અને ન બાંધ્યું હોય તેમને ન હેય.
જે જીવેએ અપ્રમત્તાદિ બે ગુણસ્થાનકે બંધદ્વારા આહારદ્ધિકની સત્તા પ્રાપ્ત કરી હોય તેવા અને ઉદલના ન કરે ત્યાસુધી આહારક સપ્તકની સત્તા હેય અને ઉદ્ધતાના કર્યા બાદ અથવા બાયું જ ન હથ તેઓને સત્તામાં ન હોય.
ત્રણ પુજ કરણ દ્વારા સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીયની સત્તા પ્રાપ્ત કરેલ છે ને. ત્યાં સુધી આ બંને ક્ષય કે ઉદલના ન થાય ત્યાંસુધી તે બેની સત્તા હોય અને અન્ય ઇને ન હોય. | સર્વ સ્થાવરોને દેવ-નરકાયુની, તે કાય-વાયુકાય તથા સાતમીનારકના જીવને મનુષ્યારુષની સર્વ નારકેને દેવાયુષની, સર્વ દેવેને નરકાયુની તેમજ આનતાદિ દેને તિ ચાયુની સત્તા હોતી નથી. અન્ય ને યથાયોગ્ય ચારે આયુની સત્તા હોય છે.
એમ આ અાવીસે પ્રકૃતિએ સત્તામાં કેઈકને હથ છે અને કેઈકને હોતી નથી માટે અધ્રુવસત્તાક છે.
જો કે અનંતાનુબંધિકષાયની પણ ચતુર્થાદિ ગુણસ્થાનકે ઉલના કરનાર જીવોને મિશ્રાદિ. ગુણસ્થાનકે સત્તા હોતી નથી અને અન્ય જીને હોય છે છતાં મિથ્યાદષ્ટિ દરેક જીવને સતકાળે તેની સત્તા હોય છે માટે અનંતાનુબધિ પુરસત્તાક છે.
જિતનામ અને ચાર આ સિવાય શેષ અધવસત્તાવાળી ૨૩ પ્રકૃતિ અને ચાર અનતાનુણધીકષાય આ ર૭ પ્રકૃતિઓની શ્રેણિ વિના પણ ઉકલના થાય છે.
ક્ષપકશ્રેણિમાં અન્ય ૩૬ પ્રકૃતિની ઉદ્દલના થાય છે.
જ્યાં ત્રિક હેય યાં ગતિ, અનુપ અને આયુષ એ ત્રણ પ્રકૃતિઓ અને જ્યાં દિક હે ત્યાં ગતિ અને આનુપૂર્વી એમ બે પ્રકૃતિ સમજવી.