________________
૩૩
સારા
જે કર્મના ઉદયથી મરતક, ગ્રીવા તથા હસ્તપાદાદિ અવયવે પ્રમાણયુક્ત થાય અને છાતી વગેરે શેષ અવયવે તેવા ન થાય તે મુજ સંસ્થાન નામકર્મ,
જે કર્મના ઉદયથી છાતી-ઉદર આદિ અવયવે પ્રમાણુ અને લક્ષણ યુક્ત હોય અને મસ્તકાદિ અવયવે તેવા ન થાય તે વામન સંસ્થાન,
અહિં કેટલાક આચાર્યો મુજ અને વામનની વ્યાખ્યા ઉલટા-સુલટી કરે છે. -
જે કમના ઉદઘથી શરીરના સર્વ અવયવે પ્રમાણુ અને લક્ષણેથી રહિત પ્રાપ્ત થાય તે હુડક સંસ્થાન નામર્કમ.
જેના ઉદયથી જીવનું શરીર શેલ યુક્ત થાય તે વર્ણનામકર્મ-પાંચ પ્રકાર છે.
જે કમના ઉદયથી શરીરને વિષે સફેદ, પીળા, લાલ, લીલો અને કાળે વર્ણ થાય તે અનુક્રમે શ્વેત-પીત-રક્ત-નીલ તથા કૃષ્ણ વર્ણ નામકર્મ છે. ન્યાયદર્શનમાં ચિત્ર=રંગબેરંગી અને કપીશ=કાબરચીતર એ બે વણ વધુ બતાવેલ છે પરંતુ અહિં બતાવેલ પાંચ વણીની યથાય મળવણીથી જ આ બે તેમજ બીજા પણ અનેક રો થાય છે, માટે આ પાંચ નજ બતાવેલ છે, બીજા બતાવેલ નથી.
જે કર્મના ઉદયથી શરીર ગંધયુક્ત થાય તે ગન્ધનામકર્મ, તે બે પ્રકારે છે.
જેના ઉદયથી શરીર કસ્તુરી જેવું સુગધી પ્રાપ્ત થાય તે સુરભિગધ અને લસણ આદિ -જેવું દુર્ગધવાળું પ્રાપ્ત થાય તે દુભિગંધ નામકર્મ.
જે કમના ઉદયથી શરીર આહવા વાળું થાય તે રસનામકમ પાંચ પ્રકારે છે.
જે કમના ઉદયથી જીવનું શરીર તીખાશ, કડવાશ, તુલશ, ખટાશ અને મીઠાશવાળું -ચાય તે અનુક્રમે તિક્ત, કટુ, કષાય, આ અને મધુરરસ નામકર્મ છે.
ન્યાયદર્શનમાં છો બારસ બતાવેલ છે, પરંતુ તે સર્વ રસમાં અંતર્ગત હેવાથી -અહિં ભિન્ન બતાવેલ નથી.
જે કર્મના ઉદયથી જીવનું શરીર કોરભારે આદિ સ્પર્શવાળું થાય તે સ્પર્શનામક -આઠ પ્રકાર છે..
જેના ઉદયથી જીવનું શરીર કઠોર, સુંવાળું, હલકું, ભારે, ચીકાશવાળું, લુચ્છું, શીત -અને ઉષ્ણ પીવાનું થાય તે અનુક્રમે કશ, મૃદુ, લઘુ, ગુરુ, સ્નિગ્ધ, રુક્ષ, શીત અને -ઉષ્ણસ્પર્શ નામકર્મ છે.
જે કર્મના ઉદયથી જીવને પરભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસાર કોણી, હળ અને ત્રિકાના આકારે અનુક્રમે બે ત્રણ અને ચાર સમય પ્રમાણ વળાંકવાળી ગતિ થાય તે આનુપૂવી નામકર્મ ચાર પ્રકાર છે.