________________
સારસ ગ્રહ
કષ્ટ
w
શ્રદ્ધાને પશુ વાત કરનાર હેાવથી આ ચાર કાચે. અને દર્શનત્રિક આ સાતને દૃન સપ્તક કહેવામાં આવે છે.
જે કર્મના ઉદયથી જીવ દેશવિતિના પરિણામ રૂપ અપ પશુ પ્રત્યાખ્યાન ન કરી શકે તે અપ્રત્યાખ્યાનીય અથવા અપ્રત્યાખ્યાનાવરણીય, જ્યાં સુધી આ કષાયેાને ય હાય ત્યાં સુધી આત્મા દેશવિતિ પામી શકતા નથી.
જેના ઉદયથી જીવ ભાવચાત્રિ રૂપ સુવિતિને સ્વીકાર ન કરી શકે અથવા જેના ઉદય થવાથી પ્રાપ્ત થયેલ ભાવત્રિના પણ નાશ થાય તે પ્રત્યાખ્યાનીય અથવા પ્રત્યાખ્યાનાવરણ,
4
જેના ઉદ્ભયથી ઉપસર્ગો અને પરિષહે! પ્રાપ્ત થયે છતે અથવા ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાર્દિક વિચાની પ્રાપ્તિમા ત્યાગી મુનિ પણ રાગ-દ્વેષના પાિમવાળા થાય તે સજ્વલન કષાય. કહેવાય છે.
પ્રથમના ભાર કયાા સમ્યક્ત્વાદિ મૂળ ગુણુને ઘાત કરનાશ છે અને સ ંજવલન કષાયે. સથમમા અતિચાર માત્ર લગાડનારા એટલે કે યથાખ્યાત ચારિત્રને ઘાત કરનારા છે.
જેના ઉદયથી જીવ ઈર્ષ્યા, અસૂયા, ગુસ્સા આદિની લાગણી વાળા થાય તે ક્રોધ. જેના ઉદયથી જીવ ગવ, અભિમાન, અડતા, મદ આદિની લાગણી વાળા થાય તે માન જેના ઉદ્દયથી જીવ કપટ, ઈશ, વક્રતા માયા આદિની લાગણીવાળા થાય તે માયા. જેના ઉદયથી જીવ ાસક્તિ, ઈચ્છા, આશા, કછુ, તૃષ્ણા આદિની લાગણીવાળે થાય તે લાભ.
જેન ઉદયથી જીવને કષાચેાની ઉત્પત્તિમાં પ્રેરણા મળે અર્થાત્ પેતે સંપૂણુ કષાય સ્વરૂપ ન હેવા છતા કાચાને પ્રગટ થવામા નિમિત્તભૂત અને તે નેકષાય અથવા પ્રથમના બાર કષાયેના સહચારી હાવાથી નાકમાયા કહેવાય છે તે હાસ્ય વગેરે ભેદથી નવ પ્રકારે છે.
(૧) જેના ઉદયથી જીવને ખાક્ષ નિમિત્તોથી અગર નિમિત્તવિના હાસ્ય થાય તે હાસ્યમાહય.
(૨) જેના ઉદ્ભયથી જીવને બાહ્ય નિમિત્તથી અથવા નિમિત્ત વગર આનદ થાય તે તિમાહનીય, અણુળમા થાય તે અતિમહનીય, શાક થાય તે શેકમેાહનીય, બીક લાગે તે ભયમહનીય, ઘણા થાય તે જુગુપ્સા માહનીય કહેવાય છે.
જેના ઉદયથી શ્રી પ્રત્યે અસિલાષા જાગે તે પુરૂષવેદ, પુરૂષ પ્રત્યે અભિલાષા જાગે તે વેદ અને સ્ત્રી-પુરૂષ ઉભય પ્રત્યે અશિલાષા જાગે તે નપુંસકવેદ કહેવાય છે. આ ત્રણે વેઢ અનુક્રમે તીન, તીવ્રતર અને તીવ્રતમ અભિલાષ રૂપ હાય છે.
જે ક્રના ઉદયથી જીવ અમુક નિયત કાળ સુધી દેવભવમાં ટકી રહે તે દેવાયુ, અનુ. ષ્યભવમાં ટકી રહે તે મનુષ્યાયુ, તિય ચલવમાં ટકી રહે તે તિય ચાચુ અને નરકલવમાં ટકી
રહે તે નરકાયુ.