________________
૩૭ર
પંચમહાતીથદ્વાર ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તે પણ પ્રયજનના અભાવે પૂર્વાચાર્યોએ ચારમાંની કોઈ પણ સંજ્ઞામાં વિવલી નથી માટે ચારમાંની એકપણ સંજ્ઞામાં ગણેલ નથી. ૬૪ હવે ઉદયવતી અને અનુદયવતીનું સ્વરૂપ કહે છે–
चरिमसमयंमि दलिय जासि अन्नत्थ संकमे ताओ। अणुदयवइ इयरीओ उदयवई होति पगईओ ॥६५॥
चरमसमये दलिकं यासामन्यत्र संक्रमयेद ताः।
अनुदयवत्या इतराः उदयवत्यः भवन्ति प्रकृतयः ॥६५॥ અર્થ—જે કમપ્રકૃતિના દલિક અન્ય સમયે અન્યત્ર સકે તે પ્રકૃતિએ અનુદાવતી છે, અને ઇતર પ્રકૃતિએ ઉદયવતી છે.
ટીકાનુ –જે કર્મપ્રકૃતિના દલિક અન્ય સમયે એટલે કે તે તે પ્રકૃતિએની સારૂ ચત્તાને નાશ જે સમયે થાય તે સમયે અન્ય પ્રવૃતિઓમાં તિબુક સંક્રમવડે સકમે, અને સમીને અન્ય પ્રકૃતિરૂપે અનુભવાય તે પ્રકૃતિએ અનુદયવતી સંજ્ઞાવાળી છે. અને જે પ્રક એનાં દલિકે પિતાની સત્તાને જે સમયે નાશ થાય તે સમયે વવરૂપે અનુભવાય તે પ્રકૃતિએ ઉદયવતી સંજ્ઞાવાળી છે ૬૫ હવે તેજ ઉદયવતી પ્રકૃતિએ કહે છે–
नाणंतरायआउदंसणचउवेयणीयमपुमित्थी । चरिमुदयउच्चवेयग उदयवई चरिमलोभो य ॥॥
ज्ञानान्तरायायुष्कदर्शनचतुर्वेदनीयापुत्रियः ।
चरमोदयोच्चवेदका उदयवत्यश्वरमलोभश्च ॥६६॥ અર્થ-જ્ઞાનાવરણીય, અત્તરાય, આયુ, દશનાવરણ ચતુષ્ક, વેદનીય, નપુસકવેદ, વેદ, અગિના ચરમસમયે ઉદયવતી નામકર્મની નવ પ્રકૃતિએ, ઉચ્ચ ગોત્ર, વેદકાગ્યવિ, અને સંજવલન લેભ એટલી પ્રકૃતિએ ઉદયવતી છે.
ટીકાનુક–જ્ઞાનાવરણીય પાંચ, અન્તરાય પાચ, ચાર આયુ. દર્શનાવરણીયની ચક્ષુદર્શના વરણીયાદિ ચાર સાત, અસાતિવેદનીય, સ્ત્રી, નપુસકક, અગિન ચરમ સમયે નામકર્મની જે પ્રકૃતિએને રસેદય છે તે નવ પ્રકૃતિઓ તે આ-મનુષ્યગતિ પર્સેન્દ્રિય જાતિ ત્રણ
ગણે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિની સતા પણ એક સમય જૂન કેમ ન હૈય? એ શંકા થાય એટલે એ શંકા જ ઉપસ્થિત ન થાય માટે પણ કઈ સંજ્ઞામા ન ગણું હેય. કેમકે આયુની પૂર્ણ સતા જ હોય છે, જૂન લેતી નથી.