________________
ટકાનુવાદ સહિત
ક્ષાયિક ભાવ જ્યારે પ્રવર્તે ત્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યફલ, યથાખ્યાત ચારિત્ર, અને દાનાદિ પાંચ લબ્ધિ, એ નવ ગુણે ઉત્પન્ન થાય છે. તેમાં જ્ઞાનાવરણીય સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન, દર્શનાવરણીયને ક્ષય થવાથી કેવળદર્શન, મેહનીય કર્મને ક્ષય થવાથી ક્ષાયિક સમ્યફલ અને યથાખ્યાત ચારિત્ર, અને અંતરાયકર્મને ક્ષય થવાથી પૂર્ણ દાનાદિ પાંચ લબ્ધિ પ્રગટ થાય છે. તેમજ સઘળા કર્મો ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
દાયિક ભાવ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે કર્મના ઉદયને અનુસરીને આત્માને ચપદેશ થાય છે. જેમકે–પ્રબળ જ્ઞાનાવરણીયના ઉદયે અજ્ઞાની, પ્રબળ દર્શનાવરણીયના ઉદયે અંધ અધિ-બહેરે બોબડે એમ કોઈપણ એક અંગની ચેતના રહિત ઈત્યાદિ, વેદનીયના ઉદયે સુખી દુખી, ક્રોધાદિના ઉદયે ધી, માની, માયી, લોભી ઈત્યાદિ, નામકર્મના ઉદયે મનુષ્ય દેવ એકેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય પંચેન્દ્રિય ત્રણ બાદર પર્યાપ્ત ઈત્યાદિ, ઉચ્ચગોત્રના ઉદયે આ ક્ષત્રિયને પુત્ર છે એ શેઠને છોકરો છે એ પ્રકારે પ્રશંસાગમાં ચપદેશ,
૧ ક્ષાયિક ભાવના નવ બેમાથી સિંહના જીવને ફકત કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભેદ હોય છે. બાકીના સાયિક સમ્યત્વ, ક્ષાયિક ચારિત્ર અને દાનાદિ લબ્ધિઓ એ સાત ભેદ હેતા નથી. દશમેહનીયત્રિક અને અનન્તાનુબધીચતુષ્કને ક્ષય રૂપ નિમિત્તથી પ્રાપ્ત થએલી તારૂચિ તે ક્ષાવિ સમ્પશન કહેવાય છે, અને તે ચિ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપામથી પ્રગટ થયેલ મતિજ્ઞાનના અપાય રૂપ છે. મતિજ્ઞાનના અપાયાંશરૂ૫ રૂચિ કેવલજ્ઞાની કે સિહતે હેતી નથી, માટે તેમને સાયિક સમકતવ નથી પરનું દર્શન મેહતી અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી જે આત્મિક ગુણ રૂપ સાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તે કેવળજ્ઞાની કે સિહતે હેય છે. ક્ષાયિક ચારિત્ર સિદ્ધાત્માએને હેતું નથી, કારણ કે હિંસાદિ સાવધાગનો ત્યાગ કરી અહિંસાદિ નિરવ વેગનું સેવન કરવું તેને ચારિત્ર કહે છે, અને સિદ્ધના છો એગ રહિત હોવાથી તેને ગની પ્રવૃત્તિરૂપ ચારિત્ર નથી. પરનું મોહનીયકર્મના ક્ષયથી પ્રગટ થયેલ સ્વરૂપમાં રમણતા ૨૫ જે ક્ષાયિકચારિત્ર તે સિંહને વિષે અવશ્ય હોય છે. વળી સિદ્ધોને વિષે પ્રવૃત્તિરૂપ દાનાદિક નથી, પણ લધિરૂપે તે હોય છે. કારણ કે અન્તરાય કર્મના ક્ષયથી આત્મિક ગુણરૂપ દાનાદિક લબ્ધિઓ ક્ષાયિક ભાવે પ્રકટ થાય છે, અને તે સિહોને અવશ્ય હોય છે.
પ્રશ્ન–હે ભગવન! સિહના છને અન્તરાય કર્મના ક્ષયથી દાનાદિક લબ્ધિઓ પ્રગટ થાય છે, પરન્તુ તેઓની દાનાદિને વિષે પ્રવૃત્તિ હેતી નથી, તે શું દાનાદિ લબ્ધિઓ નિષ્કળ છે ?
ઉત્તર-બાપુ! તારી શંકા ઉચિત છે. સિદ્ધને વિષે દાનાદિક લબ્ધિઓ હેય છે, પરંતુ તેઓની વ્યાવહારિક દાનાદિકને વિષે પ્રવૃત્તિ નથી પણ તેઓને નૈયિક દાન, લમ, બેગ, ઉપભોગ અને વીર્ય લબ્ધિ હોય છે. તેઓમાં પરભાવ–પૌદગલિક ભાવના ત્યાગ રૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિકર લાભ, આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવવારૂપ ભેગ-ઉપગ અને સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્યાય છે. પિતાની વસ્તુને આપવી, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી, મેગ્ય અને ઉપભોગ્ય વસ્તુનો ઉપયોગ કરે, અને પિતાની શકિતને ઉપગ કરે તે ક્ષાપથમિક અને વ્યાવહારિક દાનાદિક કહેવાય છે. અને તે સિહના અને હેતા નથી, પણ ફાયિક અને શૈક્ષણિક ઇનાદિ સિહામામાં હેવ છે, માટે દાનાદિ લબ્ધિઓ નિ નથી. જુઓ પતિ ભગવાનદાસભાઇએ લખેલ નવતત્વવિવરણ પાનું ૧૫.