________________
ટીકનુવાદ સહિત
૩૯
વળી
આ વિશેષણ એવા નિર્ણય કરતું નથી કે આ પુદ્ગલવિપાક પ્રકૃતિએ ઔદયિક ભાવે જ છે, અન્ય ભાવે નથી. કારણ કે આગળ ઉપર તેમાં ક્ષાર્થિક અને પારિામિક એ એ ભાવ પણ કહેવાશે. ૨૩
પુદ્ગલનિાકિ પ્રકૃતિએ કહી હવે ભવનિાકિ કર્મ પ્રકૃતિ કહે છે.
आउ भवविवागीण |
आपि भवविपाकीनि ।
અર્થચાર આયુ ભવિષાકિ છે.
ટીકાનુ॰ચાર ગત્તિના આયુ ભવવિપાક્રિ છે.
જે કમ્મ પ્રકૃતિએ નારકાદરૂપ પાતપેાતાને ચાગ્ય લવમાં ફળને અનુભવ કરાવતી હાય તે ક્રમ પ્રકૃત્તિ ભવિયાપક કહેવાય,
કારણ કે એ ભાગ આદિ ગયા પછી ત્રીજા આદિ ભાગે આચુ ખધાવા છતાં પણ જ્યાં સુધી પૂર્વભવના ક્ષય થવા વડે ઉત્તર સ્વચૈાગ્યે ભવ પ્રાપ્ત થયે હાતા નથી ત્યાં સુધી તે ઉધ્યમાં આવતું નથી. માટે તે ભવિપકિ છે.
હવે ક્ષેત્રવિયાકિ પ્રકૃતિએ કહે છે. खेत्तविवागणुपुञ्ची । क्षेत्रविपाकिन्य आनुपूर्व्यः ।
અર્થ-ચાર આનુપૂી ક્ષેત્રવિપાકિ છે.
રીકાનુ॰-નરકાનુપૂર્વી આદિ ચારે આનુપૂર્વીએ ક્ષેત્રવિયાકિ છે.
એક ગતિમાંથી ખીજી ગતિમાં જવામાં હેતુભૂત આકાશ માગ રૂપ ક્ષેત્રમાં જે કમપ્રકૃતિએ પાતાના ફળના અનુભવ કરાવતી હોય તે ક્ષેત્રવિપાકી કહેવાય.
આ ચારે પ્રકૃતિ પૂર્વ ગતિમાંથી નીકળી અન્ય ગતિમાં જતાં વચમાંજ ઉદ્દયમાં આવે છે, શેષ કાલે બિલકુલ યમાં આવતી નથી, માટે તે ક્ષેત્રવિષ્ટિ છે. અહિઁ ક્ષેત્ર એક ભવમાંથી ખીજા ભવમાં જતા આકાશપ્રદેશની શ્રેણિરૂપ જ લેવાનુ` છે.
હવે જીવવિપાકિ પ્રકૃતિ કહે છે—
જ
जीवविवागा उ सेसाओ ।
जीवविपाकिन्यस्तु शेषाः ||२४||