________________
પચસ ગ્રહ–તૃતીયદ્વાર
જે વણુ, ગંધ, રસ અને સ્પશ નામકમના અનુક્રમે પાંચ, મે, પાંચ અને આઢ ઉત્તરભેદા થાય છે, તેની મધ અને ઉયમાં વિવક્ષા કરી નથી પરંતુ સામાન્યતઃ વર્ણાદિ ચારજ ગણ્યા છે. કારણ કે વીસેને સાથેજ મધ અને ઉદય હાય છે. એક પણ પ્રકૃતિ પહેલાં કે પછી અંધ કે ઉયમાંથી ઓછી થતી નથી, તેથી એમ વિવક્ષા કરી છે.
૩૧૪
તથા દન મેહનીયની એ ઉત્તર પ્રકૃતિ-સમ્યક્ત્વ માહનીય અને મિશ્ર માહનીયને મધમાં ગ્રહણ કરતા નથી, કારણ કે તેને બંધજ સંભવતા નથી તેનેજ સ્પષ્ટપણે બતાવે છે-જેમ કાઈ છાણુ આદિ ઔષધિ વિશેષવડે મદનાદરા શુદ્ધ કરે છે, તેમ આત્મા મનફાટ્ટા જેવા મિથ્યાત્વ મેાહનીય કર્મને ઔષધિસમાન સમ્યક્ત્વને અનુરૂપ વિદ્ધિ વિશેષ વડે શુદ્ધ કરે છે, અને તેને ત્રણ ભાગમાં વહેચી નાંખે છે. તે આ પ્રમાણે-૧ શુદ્ધ ૨ અવિશુદ્ધ અને ૩ અશુદ્ધ
તેમાં અત્યંત શુદ્ધ કરાએલા કે જે સમ્યક્ત્વ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એટલે કે જે સમ્યક્ત્વ પ્રાપ્ત થવામાં વિઘાતક થતા નથી તે પુગલે શુદ્ધ કહેવાય છે. અને તેના સમ્યફલ માહનીય એ નામે વ્યવહાર થાય છે.
જે અલ્પ શુદ્ધિને પ્રાપ્ત થયેલા છે તે અધ વિશુદ્ધ અને તેને મિશ્ર માહનીય એ નામે વ્યવહાર થાય છે.
'
જેએ અલ્પ પણ શુદ્ધિને પ્રાપ્ત થયેલા નથી, પરંતુ મિથ્યા ચૈાહનીય સ્વરૂપેજ રહેલ છે, તે અશુદ્ધ કહેવાય છે. કહ્યુ છે કે—
જેમ છાણાદિ વડે મદનાદરા શુદ્ધ કરાય છે, તેમ સમ્યક્ત્વરૂપ ગુણુવડે તે ભવ્ય આત્મા મિચ્યાત્વ માહનીય કર્મને શુદ્ધ કરે છે જે સર્વથા શુદ્ધ કરાય છે તે સમ્યક્ત્વ માહનીય ક્ર, જે બપ વિશુદ્ધ કરાય છે તે મિશ્ર મેહનીય કર્યું, અને જે શુદ્ધ કરાતા જ નથી જેવા હાથ તેના જ રહે છે તે મિથ્યાત્વ માહનીય ક્રમ છે.
આ રીતે સમ્યક્ત્વ માહનીય અને મિશ્ર મેાહનીય સમ્યક્ત્વ ગુણુ વડે સત્તામાજ શુદ્ધ થયેલા મિથ્યાત્વ માહનીય ક્રમના પુદ્દગલા હોવાથી તેના ખધ થતા નથી, પરંતુ મિથ્યાત્વ મહુનીયનાજ બંધ થાય છે.
તેથી ખધના વિચાર પ્રસંગે સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર માહનીય વિના માહનીય ક્રર્મોની છવ્વીસ, અને બધન પાંચ, સધાતન પાચ અને વર્ણાદિ સેાળ વિના નામક્રમની સડસઠ પ્રકૃતિ ગ્રહણુ કરાય છે. શેષ ક્રમની પ્રકૃતિએની સખ્યામાં વધઘટ નથી એટલે સર્વ પ્રકૃતિની સખ્યાના સરવાળા કરતા અધમાં એકસે વીશ ઉત્તર પ્રકૃતિ થાય છે
ઉદયના વિચાર પ્રસંગે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મહુનીયને પણ ઉદય થતા હાવાથી તેની વૃદ્ધિ કરતાં એકસો બાવીસ ઉત્તર પ્રકૃતિએ થાય છે,
સત્તામાં બાઁધ ઉડ્ડયમાં નહિ વિવસલ પાંચ ખંધન, પાંચ સઘાતન અને વર્ણાદિ સાળનું પણ ગ્રહણ થતું' હોવાથી સરવાળે એકસા અડતાલીસ ઉત્તર પ્રકૃતિએ થાય છે.