________________
ટીકાનુવાદ સહિત
તેનાથી વિપરીત અસ્થિર નામકમ. જે કમના ઉદયથી જિલ્લા માદિ શરીરના અવયવાનાં 1 અસ્થિરતા થાય તે અસ્થિર નામક્રમ.
t
જે કર્મના ઉદ્દયથી નાભિની ઉપરના અવયવ શુભ થાય તે 'શુભ નામક,
ર
: તેનાથી વિપરીત અશુભ નામક . જે ક્રમ ના ઉદ્દયથી નાભિની નીચેના શરીરના અવયવ
',
અશ્રુસ થાય તે. તે આ પ્રમાણે મસ્તક વડે કાઈને સ્પર્શ કરીએ તે તે સતેષ પામે છે, * કેમકે તે શુભ છે. પગથી ખડકીએ તે ગુસ્સે થાય છે, કેમકે તે અશુભ છે.
કદાચ અહિ' એમ કહેવામાં આવે કે–સ્રીના પગવડે પણ સ્પર્શ કરાયેલા પુરૂષ સંતુષ્ટ થાય છે માટે ઉપરના લક્ષણમાં દોષ આવે છે. તેના ઉત્તરમાં કહે છે તે સતષમાં તા મેહ કાણુ અહિ' તે વસ્તુ સ્થિતિના વિચાર થાય છે, માટે કાઇ દોષ નથી.
જે કર્મના ઉદયથી જીવના સ્વર કર્ણપ્રિય થાય, શ્રોતાને પ્રીતિના હેતુભૂત થાય તે સુવર નામક્રમ.
તેનાથી વિપરીત દુસ્વર નામક, જે કર્મના ઉદયથી જીવને સ્વર કણ કટુંક થાય, શ્રોતાને પ્રીતિનું કારણ થાય તે.
જે કર્મના ઉદયથી ઉપકાર નહિ કરવા છતાં પણ સઘળાના મનને પ્રિય થાય તે સુભગ નામક્રમ .
તેનાથી વિપરીત જે કર્મના ઉદ્દયથી ઉપકાર કરવા છતાં પણ જીવાને અપ્રિય થાય તે દુગ નામકમ. શાસ્ત્રમાં કહ્યું છે કે- જે જીમ ઉપકાર નહિ કરવા છતાં પણુ ઘણાને પ્રિય થાય તેને સૌભાગ્યને ઉદય હોય છે, અને ઉપકાર કરવા છતાં પણ અપ્રિય થાય તેને દીશાંગના ઉય છે.
સૌભાગ્ય નામકર્મના ઉદયવાળા પણુ કાઈ જીવ જો કે કોઈને આશ્રયી અપ્રિય થાય તા તે તેના દાણે થાય છે. જેમ અભભ્યને તીર્થંકર અપ્રિય થાય છે. તેમાં સૌભાગ્યના ઉદયવાળાના કર્ણ ટ્રાષ નથી.
જે ક્રમના ઉદયથી જે પ્રવૃત્તિ કરે જે બેલે તે સર્વને લેકે પ્રમાણ કરે, અને દેખવા પછી તરતજ અભ્યુત્થાન-સામે જવું' આદિ સત્કાર કરે તે આદેવ નામકર્મ.
તેનાથી વિપરીત અનાદેય નામક, જે ક્રમના ઉથથી યુક્તિયુક્ત ખેલવા છતાં પણુ લેકી તેનું' વચન માન્ય કરે નહિ, તેમજ ઉપકાર કરવા છતાં પણ અભ્યુત્થાનાદિ આચરે નહિ તે.
૧ જે કર્મના ઉદયથી વ્યક્તિ જોનાર અથવા સાંભળનારને રમણીય થાય તે શુભનામકમ અને અરમશીય થાય તે અશુભ નામકમ એમ રાજવાન્તિ કકાર કહે છે.
૨ જેના દર્શીનમાત્રથી શ્રદ્ધેયપણું ચાય એવા શરીરને ગુણુપ્રભાવ જે કમના ઉલ્મથી થાય તે દેવ નામક એમ તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે જ્યારે ‘ જે માઁના ઉદ્દથથી પ્રતિભાયુક્ત શરીર મળે તે આમ નામક્રમ અને પ્રતિભા રહિત શરીર મળે તે અનાદેય નામક એમ રાજાધિકાર કહે છે.